SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત સામાયિક મહાસૂત્ર કરેમિ ભંતે! સમાઈએ, સાવજ્જ જોપચ્ચકખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્પાણે વોસિરામિ. (1) હે ભગવંત! હું સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું સાવદ્ય યોગનું) પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગઈ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હું ત્યાગ કરું છું. (૧) જ શ્રાવકના બાર વ્રતો સંબંધી લાગેલા અતિચારની ક્ષમાયાચના છે ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, S. જો મે, દેવસિઓ અઈયારો કઓ કાઈઓ, વાઈઓ, - માણસિઓ, ઉસુત્તો, ઉમગ્ગો અકથ્થો, અકરણિજ્જો, દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારો, અણિચ્છિઅવ્યો, અસાવગ પાઉગ્યો, નાણે, દંસણે, ચરિત્તા ચરિત્તે, સુએ, સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચઉહ કસાયાણ, પંચહ મણુવ્રયાણ, તિષ્ઠ ગુણવયાણ, ચઉષ્ઠ સિફખાવયાણું, બારસ વિહસ્સ સાવગ ધમ્મસ્ટ, જં ખંડિએ જં વિરાહિઅં,તસ્સ મિચ્છા મિ દુક્કડ. (૧)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy