________________
૬૯
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (સર્વ સાધુઓને) વંદન કરવા માટેઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૪)
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અતિશય ઉપયોગી, ખૂબ જ ઓછા શબ્દોમાં અગાધ પાપોની આલોચના ઇચ્છાકારેણ સંદિસહ ભગવન !
દેવસિઅ પડિક્કમણે ઠાઉં ? ઇચ્છું (૧)
હે ભગવંત, આપ આજ્ઞા આપો, દિવસ સંબંધી પાપોથી પાછો ફરું? આજ્ઞા માન્ય છે. (૧)
(જમણા હાથની મુઠ્ઠી ચરવળા અથવા કટાસણા પર સ્થાપીને)
(પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર)
ત્રિકરણની દુષ્ટ પ્રવૃત્તિના દોષોની માફી સવ્વસ્ટ વિ, દેવસિઅ,
દુચિંતિઅ, દુખ્માસિઅ, દુચ્ચિટ્ટિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇ, તસ્સ મિચ્છા મિ દુક્કડં. (૧)
સર્વ દિવસ સંબંધિત આર્ત –રૌદ્ર ધ્યાન સ્વરૂપ દુષ્ટ ચિંતવનથી, અસત્ય-કઠોર વચન સ્વરૂપ દુષ્ટ ભાષણથી અને ન કરવા યોગ્ય ક્રિયા સ્વરૂપ દુષ્ટ ચેષ્ટા - રૂપ પાપથી પાછો ફરૂં? (ગુરુભગવંત કહે – ભલે ! પાપથી પાછા ફરો ) (ત્યારે શિષ્ય કહે-) આપની આજ્ઞા પ્રમાણ છે. હું તે સઘળાય દુષ્કૃત્યથી પાછો ફરું છું અને તેથી મારા દુષ્કૃત્યમિથ્યા થાઓ. (૧)
આ ‘પ્રતિક્રમણસૂત્ર’ થી દૈવસિક(રાત્રિક) પ્રતિક્રમણના અતિચારોની આલોચનાનું પ્રારંભ થાય છે, તેથી તેને પ્રતિક્રમણ સૂત્ર કહેવામાં આવે છે. આ ‘સવ્વસ વિ’ સૂત્ર સકલ પ્રતિક્રમણના બીજરૂપ જાણવું.