SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ C શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત (પછી એક એક ખમાસમણાએ ભગવાનાદિ ચારને વાંદવા) સર્વશ્રેષ્ઠ એવા પાંચ પરમેષ્ઠિ ભગવંતોને ભાવ પૂર્ણ હૃદયથી નમસ્કાર ઇચ્છામિ ખમાસમણો! હું વંદિઉં જાવણિજ્જાએ નિસાહિએ, / S = એ મથએણ વંદામિ. (1) ભગવાન, હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (અરિહંત અને સિદ્ધસ્વરૂપ) ભગવંતોને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તકવડે વંદન કરું છું. (૧) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ, / ગY.એ મયૂએણ વંદામિ. (૨) આચાર્યોં હેક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (આચાર્યોને) વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તકવડેવંદન કરું છું. (૨) ઇચ્છામિ ખમાસમણો! 4 વંદિઉં જાવણિજ્જાએ નિસહિઆએ, / હ મ મયૂએણ વંદામિ. (૩) ઉપાધ્યાયાં હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (ઉપાધ્યાયોને) વંદન કરવામાટે ઈચ્છું છું(અને) મસ્તકવડેવંદન કરું છું. (૩) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ, / ૭ મિત્કએણ વંદામિ. () સર્વ-સાધુહ
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy