________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૬૧.
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, જાગર નમો આયરિયાણં,
નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલછે. (૧)
સ્નાતસ્યાની થોય - ૩
દ્વાદશાંગી - શ્રુતજ્ઞાનને લગતી સ્તુતિ કિ અર્વદ્વત્ર પ્રસૂત, ગણધર રચિત, S / CT દ્વાદશાંગં વિશાલ, ચિત્ર બહર્થ યુક્ત, મુનિગણ વૃષભૈ ર્ધારિત બુદ્ધિમભિઃ ,
મોક્ષાગ્ર ધારભૂતં વ્રત ચરણ ફલૂ, શેય ભાવ પ્રદીપ, ભકત્યા નિત્યં પ્રપદ્ય, શ્રત મહમખિલ, સર્વ લોકેક સારમ્ (૩)
AS
(VAT)
અરિહંતના મુખમાંથી જન્મેલ, ગણધરોએ રચેલ, આશ્ચર્યકારી, ઘણા અર્થથી યુક્ત, બુદ્ધિમાન એવા સમુદાયના નાયકોએ (આચાર્યોએ) ધારણ કરેલ, મોક્ષના મુખ્ય દ્વાર સમાન, વ્રત અને ચારિત્રના ફળ રૂપ, જાણવા યોગ્ય પદાર્થોને જણાવવામાં દીપક સમાન, સર્વ લોકને વિષે એક સારભૂત એવા વિશાળ દ્વાદશાંગી રૂપસમસ્ત સિદ્ધાંતને હું અંગીકાર કરું છું. (૩)
(થોય પૂરી કરી “નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પારવો.)