________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પ૭
પંચ પરમેષ્ઠિને નમસ્કાર જ નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, Tી
નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલછે. (૧)
સ્નાતસ્યાની થોય - ૨ સર્વ પ્રકારના સુર-અસુરના ઇન્દ્રો વડે જન્મ અભિષેકની સ્તુતિ
હંસાં સાહત પઘરેણુ કપિશ,
ક્ષીરાર્ણ વાસ્મો બૃતૈઃ, કુંભે રસરમાં પયોધરભર,
પ્રસ્પદ્ધિભિઃ કાંચનઃ, - યેષાં મંદર રત્નશૈલ શિખરે, જન્માભિષેકઃ કૃતા,
સર્વેઃ સર્વ સુરાસુરેશ્વર ગણે,
તેષાં નતોહે ક્રમાનું (૨) હંસ પક્ષીની પાંખો વડે ઉડેલી કમળની રજવડે પીળા થયેલ ક્ષીરસમુદ્રના પાણી ભરેલા સુવર્ણના કળશો, અપ્સરાઓના સ્તનની સાથે સ્પર્ધા કરે છે, સર્વ પ્રકારના સમગ્ર સુર અને અસુરના ઈન્દ્રના સમુદાય વડે, મેરુ શિખર ઉપર જે તીર્થકરોનો જન્માભિષેક કરેલો છે, તેઓના ચરણોને હુનમેલો છું.(૨)