________________
પs
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગ્નના ૧૬ આગાર (છૂટનું) વર્ણન અન્નત્થ ઊસસિએણે, નીસિએણે,
ખાસિએણં, છીએણે,
જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ().
સુહુમેહિં અંગ સંચાલેહિં. સુહુમેહિ ખેલ સંચાલેહિ, સુહમેહિ દિક્ટ્રિ સંચાલેહિ. (૨)
એવભાઈ એહિં આગારેહિ, અભગ્ગો,
અવિરાહિઓ, હુક્ક મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અધ્વાણું, વોસિરામિ. (૫) ૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ - ઉધરસ આવવાથી,૪-છીંક આવવાથી, ૫ – બગાસુ આવવાથી, ૬ - ઓડકાર આવવાથી, ૭-વાછૂટથવાથી, ૮-ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧) ૧૦- સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ૧૧- ઘૂંક-કફનો સંચાર, ૧૨ - દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, વોસિરાવું છું. (૫)
(પૂર્વવત એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને, “સ્નાતત્યા”ની બીજી થોય બોલવી.)
કાયોત્સર્ગના ઉપયોગથી ઈન્દ્રિયો, કષાયો, રાગદ્વેષ તથા મનને જીતી શકાય છે, સમત્વને સાધી શકાય છે અને પરિણામે સુખ તથા આનંદના અક્ષયધામ સમા આત્માનો સાક્ષાત્કાર કરી પરમસિદ્ધિ પામી શકાય છે.