________________
મીઠાઈ (વનસ્પતિજન્ય દૂધમાંથી)
ઠાઈ
(વનસ્પતિજન્ય દૂધમાંથી)
ચોખા અને નારિયેળનું પાયસમ (ખીર) આ નારિયેળના દૂધની મીઠાઈ દેખાય છે તેના કરતા ઘણી સહેલી છે બનાવવામાં. આ વાનગી બનાવીને બધાને ખવડાવો અને પછી કહો કે આમાં પ્રાણીજન્ય દૂધ બિલકુલ નથી તો બધા જ આશ્ચર્યચકિત થઇ જશે.
સામગ્રી ) ચોખા (૧૨૫ ગ્રામ) (હાથછડના)
સાદુ પાણી (૧/૨ લીટર) નારિયેળનું જાડું દૂધ (૩ કપ) ખમણેલું કોપરું (૨ મોટા ચમચા). કેમિકલ વગરનો ગોળ (૧૦૦ ગ્રામ કે વધારે સ્વાદ અનુસાર) એલચીનો ભુક્કો (૧/૨ નાની ચમચી)
સાકર વગરનું બદામનું દૂધ કે 1 સોયાબીનનું દૂધ (૧/૨ કપ) |
કાપેલા સુકા મેવા ઉપર ભભરાવવા માટે
તૈયાર થશે: ૬ વાટકી તૈયારી માટે: ૧૫ મિનીટ રાંધવા માટે: 30 મિનીટ ફ્રીઝમાં રહેશેઃ ૩ દિવસ
C
LI
રીત ) ચોખાને ૧ કપ પાણીમાં ૨ કલાક માટે પલાળી દો. હવે એ પાણી ફેકી દેવાનું. બીજું ૧/૨
કપ ચોખ્ખું પાણી લઇ ને ચોખાને મિક્સરમાં કરકરું રવા જેવું વાટી લો. > હવે ખમણેલું કોપરું લઇને ફરીથી મિક્સરમાં વાટી લેવું. ) ૧/૨ લીટર પાણી હવે આ ચોખામાં નાખો. > એક મોટા વાસણમાં લઇ ધીરા તાપે ગરમ કરો અને વારે વારે હલાવતા રહો જેથી ગાંઠા
ન પડે. ) લગભગ ૩૦ મિનીટ સુધી ભાતને રંધાવા દો.
હવે ગોળ નાખો અને ભળી જાય ત્યાં સુધી હલાવો. સ્ટોવ બંધ કરી દો.
નારિયેળનું દૂધ, બદામનું દૂધ અને એલચી હવે નાખી દો અને હલાવો. ખીર તૈયાર છે. ) પીરસતી વખતે સુકો મેવો ભભરાવો.
૨૮ | circle/health