________________
વનસ્પતિજન્ય દહીં
શીંગ-ચોખાના દહીંની છાશ
જેને દહીં - છાશ બહુ જ ભાવે છે એને માટે આ એક ઉત્તમ પર્યાય છે. ઉનાળાની ગરમીમાં છાશ ખુબ તાજગીનો અને પેટમાં ઠંડકનો અનુભવ કરાવે છે.
રીત
જરૂરિયાત પ્રમાણે પાણીમાં દહીં નાખી ઝેરણીથી ઝેરી નાખવું. મીઠું, સંચળ અને શેકેલું, વાટેલું જીરું સ્વાદ અનુસાર નાખવું. તાજી બારીક કાપેલી કોથમીર ઉપર ભભરાવવી.
બદામ, કાજુ અને ચોખાના દૂધનું સંયોજન દહીં
આ દહીંની રીત શીંગ અને ચોખાના દૂધના સંયોજન દહીંના જેવી જ છે. જેને શીંગનો સ્વાદ ન ભાવે તેને માટે આ એક સરસ પર્યાય છે. આ દહીં બનાવવાની રીત શ્રીખંડની રીતમાં આગળ આપી છે.
બીજા વનસ્પતિજન્ય દહીંના સુજાવ સોયાબીનના દૂધનું દહીં બદામના દૂધનું દહીં કાજુનું દહીં
કાજુ અને બદામનું દહીં બદામ અને ચોખાના દૂધનું દહીં નારિયેળના દૂધનું દહીં
circle health
૨૬| circleOhealth