________________
“સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું.”
આ બોલ બોલીને મુહપત્તીના એક છેડાને ત્રણવાર ખંખેરવો. (૩-ઉર્ધ્વ પફોડા)
દષ્ટિપડિલેહણા
કામ રાગ, સ્નેહ રાગ, દષ્ટિ રાગ પરિહરું.”
આ બોલ બોલીને મુહપત્તીના બીજા છેડાને ત્રણવાર ખંખેરવો. (૩-ઉર્ધ્વ પફોડા).
દષ્ટિપડિલેહણા
પછી ચિત્ર મુજબ મુહપત્તીને ડાબા કાંડા પર નાખી, વચલી ઘડી પકડી, બેવડી કરો.
દષ્ટિપડિલેહણા
(અહીંથી મુહપત્તીને સંકેલવાનું શરૂ થાય છે)