________________
viii
મુહપત્તીની પડિલેહણા ૨૫ બોલ મુહપત્તીની પડિલેહણા, ૨૫ બોલ શરીરની પડિલેહણા સુચના : ચરવળાવાળાને જ ઉભડક બેસીને પડિલેહણ કરવાનો અધિકાર છે. ન હોય તેને બેસીને પડિલેહણ કરવી.
મુહપત્તી પડિલહેણાના ૨૫ બોલ.
૧. ઉભડક બેસો, ૨. બંને હાથ બંને પગની અંદર રાખો, ૩. મુહપત્તીને ખોલો, ૪. પછી અવલોકન કરો તે સાથે
સૂત્ર” બોલને મનમાં બોલો.
T0)
દષ્ટિપડિલેહણા
હવે મુહપત્તીને બીજી બાજુએ ફેરવી, પ્રમાર્જના કરવાની સાથે અર્થ તત્ત્વ કરી સદહું બોલો.
દષ્ટિપડિલેહણા