SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મુહપત્તીને ચિત્રમાં બતાવ્યા મુજબ આંગળીઓમાં ભરાવો. પછી આંગળાથી કાંડા (પકૂખોડા) તરફ અને ફરી કાંડાથી આંગળા તરફ (અખોડા) મુહપત્તી વડે ત્રણ ત્રણ વાર પ્રાર્થના કરો, સાથે નીચેના બોલ બોલો - “સુદેવ, સુગુરૂ, સુધર્મ, આદરું - પકોડા “કુદેવ, કુગુરૂ, કુધર્મ પરિહરું', – અખોડા - ૩ - ૨ - જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું', - પકોડા જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, “ચારિત્ર વિરાધના પરિહરું,' – અખોડા મનો ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, આદરું - પકોડા મનોદંડ, વચન દંડ, કાયદંડ પરિહરું.” – અખોડા પછી ડાબા હાથના પૃષ્ઠભાગે મુહપત્તી (છઠ્ઠા ચિત્ર મુજબ) ફેરવતાં (પખોડા = ૩ ટપ્પ મુહપત્તીને આંગળાના ટેરવાથી કાંડા તરફ લઈ જવું. અખોડા = મુહપત્તીને સળંગ કાંડાથી આંગળીના ટેરવા તરફ ઘસડીને લઈ જવી.) ૮. પછી જમણા હાથમાં મુહપત્તી ભરાવીને ડાબા હાથના પૃષ્ઠભાગે ફેરવતાં હાસ્ય, રતિ, અરતિ પરિહરું બોલો. પછી ડાબા હાથમાં મુહપત્તી ભરાવીને જમણા હાથના પૃષ્ઠભાગે ફેરવતાં ભય, શોક, જુગુપ્સા પરિહરું બોલો.
SR No.007718
Book TitleSamvatsari Pratikramana
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages279
LanguageEnglish
ClassificationBook_English
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy