________________
००००
स्वर्गापवर्ग-गम मार्ग विभागणेष्टा सद्धर्मतत्वकथनेक पटुस्त्रिलोक्याः । दिव्ययनित ते विशदार्थ- सर्व भाषा-स्वभाव परिणाम-गुणी प्रयोज्य ||३५||
MASA
0000
हे भगवन्! आपकी दिव्य ध्यनि, सब जीवों को स्वर्ग और मोक्ष का मार्ग बताने में सक्षम है। समस्त प्राणियों को सत्यधर्म का रहस्य समझाने में कुशल है गंभीर अर्थ वाली होकर भी अत्यन्त स्पष्ट है, और जगत् के सभी जीवों के लिए उनकी अपनी-अपनी भाषा के अनुरूप बोध देने की उसमें शक्ति है (यह आठवी दिव्यध्यति प्रातिहार्य है 11३५
હે પ્રભુ! સ્વર્ગ તથા મોક્ષના માર્ગને દેખાડનાર, ત્રિભુવનના લોકોને શ્રેષ્ઠ ધર્મ તત્વનો ઉપદેશ કરવામાં સક્ષમ એવો આપના મુખેથી નીકળતો દિવ્યધ્વનિ સ્વભાવથી જ બધી ભાષાઓમાં પરિણામી જાય છે, આપના આ ચિન્હ પ્રભાવને લીધે જ, ગંભીર અર્થવાળો હોવા છતાં તે અતિ સ્પષ્ટ રીતે સત્યધર્મના રહસ્યને ખૂબ જ કુશળતાપૂર્વક સમજાવવામાં
शक्तिमान छे. ३५.
Every soul in any form understands your words, for Bhagawan when you speak with the authority of complete knowledge and vision; you speak the language of every living being. Your voice puts us on the path to liberation. (35)