________________
૩.૬.૨ પ્રેક્ષાધ્યાનના મૌલિક તત્વ
અનુભૂતિ ચેતનાનું લક્ષણ છે. કર્માવરણથી ચેતનાનાં મૂલ ગુણ આવૃત્ત થાય છે. આ આવરણને ક્ષીણ કરવા માટે પ્રેક્ષાધ્યાનનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રેક્ષાધ્યાન એ અપ્રમાદ છે. અર્થાત્ વર્તમાનમાં રહેવું. પ્રેક્ષાની સમસ્ત ક્રિયાઓમાં એક જ તત્વ છે કે વ્યક્તિની ચેતના રાગ - દ્વેષથી મુક્ત થઈને વર્તમાનમાં રહે અને વર્તમાનમાં ઉપસ્થિત રહેવા માટે યુવાચાર્ય મહાપ્રજ્ઞજીએ પ્રેક્ષાધ્યાન :આધાર અને સ્વરૂપ પુસ્તકમાં બાર તત્વોની ચર્ચા કરી છે.” જે નીચે પ્રમાણે છે.
(૧) કાર્યોત્સર્ગ
ચૈતન્ય કેન્દ્ર, પ્રેક્ષા
(૯)
સંયમ
લેશ્યા-ધ્યાન
(૧૦) ભાવના
વર્તમાન
(૧૧) અનુપ્રેક્ષા
વિચાર પ્રેક્ષા અને સમતા
(૧૨) એકાગ્રતા
ધ્યાનના વર્ણન બાદ જૈનયોગમાં એક નવા અધ્યાયનો સૂત્રપાત કરનાર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી જેઓ ‘યોગશતક ગ્રંથ’ના કર્તા છે. તેમનું જીવન અને કવન આગળનાં પ્રકરણમાં આપવામા આવેલ છે.
(૨) અન્તર્યાત્રા
(3) શ્વાસ પ્રેક્ષા
(૪) શરીર પ્રેક્ષા
(૫)
(૬)
(6)
(૮)
26