________________
પરિશિષ્ટ-૧૦
- ચૌદ ગુણસ્થાનકો અને તેના મુખ્ય લક્ષણો :
मिच्छे सासण मीसे अविश्य देसे पमत अपमते । निअट्ठि-अनियट्ठि सुहुमुवसम-खीण-सज्जोणि-अजोणि गुणा ॥
ક્રમ
ચૌદ ગુણસ્થાનકો
મુખ્ય લક્ષણો
ઘોર અજ્ઞાન
| ૧. | મિથ્યાત્વ ૨. | સાસાદન
લુપ્ત થતું દર્શન એટલે કે ચોથાથી પહેલાં ગુણસ્થાન પર લપસતી વખતે હોય તેવી મનની સ્થિતિ.
૩. | મિશ્ર
સમ્યકદર્શન અને મિથ્યા દર્શન-મિશ્ર અવસ્થા.
૪. | અવિરત સમ્યક્ઝષ્ટિ
તપ વિનાનું સમ્યકદર્શન
૫. | દેશવિરતિ
૬. | પ્રમત્તસંયત
૭. | અપ્રમતસંયત ૮. | અપૂર્વકરણ ૯. | અનિવૃત્તિકરણ ૧૦. | સૂક્ષ્મકષાય ૧૧. | ઉપશાંતકષાય (મોહ) ૧૨. | ક્ષીણકષાય (મોહ)
સમ્યક્યારિત્રનો પ્રારંભ આહારક શરીરની રચના અને વ્રતોનું પાલન, પરંતુ પ્રમાદ સહિત મુનિ જીવનની પહેલી અવસ્થા. પ્રમાદનો લોક અને સ્વાભાવિક આનંદની આંશિક પ્રાપ્તિ મનની શુધ્ધિને કારણે નવી વિચાર પ્રવૃત્તિઓ વધુ આગળ વધેલી મનની પ્રવૃત્તિઓ. થોડા લોભ પર અંકુશ મેળવવો બાકી. | બાકી રહેલા લોભનો ત્યાગ. લોભનો સંપૂર્ણ ત્યાગ, પરિણામે તૃષ્ણારહિત સ્થિતિ અને પૂર્ણ સમ્યક્યારિત્ર સર્વજ્ઞત્વ, કેવળજ્ઞાનનો સાક્ષાત્કાર. ત્રણ “યોગ'નો અંત અને નિર્વાણપદ.
૧૩. | સયોગ કેવલી
૧૪. અયોગ કેવલી