________________
(૧૫) પ્રભાવકચરિત્ર (સંસ્કૃત) : કર્તા પ્રભાચન્દ્રસૂરિ, પ્રકાશક સિંધી જન ગ્રંથમાળા, ભારતીય
વિદ્યાભવન, મુંબઈ-૭. (૧૬) પ્રભાવક ચરિત્ર (ગુજરાતી ભાષાન્તર) પ્રસ્તાવના : લેખક મુનિ શ્રી કલ્યાણવિજયજી,
પ્રકાશક આત્માનદ જૈન સભા, ભાવનગર. (૧૭) હરિભદ્રસૂરિકા સમયનિર્ણય (જેન સાહિત્ય સંશોધક, ભાગ-૧, અંક-૧)માં પ્રકાશિત
નિબંધ) :લેખક મુનિ શ્રી જિનવિજયજી, ઠે. અનેકાન્ત વિાર, અમદાવાદ-૯. (૧૮) હરિભદ્રસૂરિચરિત્ર (સંસ્કૃત) : લેખક પં. હરગોવિન્દદાસ ત્રિકમચંદ શેઠ, પ્રકાશક શ્રી
યશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગર. (૧૯) સમરાઈકહા - પ્રસ્તાવના (અંગ્રેજી) : લેખક ડૉ. હર્મન જેકોબી, પ્રકાશક એસિયાટીક
સોસાયટી ઑફ બેંગાલ, કલકત્તા.