________________
પરિશિષ્ટ-૪ આચાર્ય હરિભદ્રસૂરિના જીવનને લગતી માહિતી આપતું સાહિત્ય (૧) અનેકાન્ત જયપતાકા - પ્રસ્તાવના (અંગ્રેજી)
લેખક : શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયા, પ્રકાશક : ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ,
વડોદરા. (૨) આવશ્યક સૂત્ર - શિષ્યહિતા ટીકા (સંસ્કૃત)
કર્તા : હરિભદ્રસૂરિ, પ્રકાશક : આગમોદય સમિતિ, ગોપીપુરા, સુરત. ઉપદેશપદ ટીકા (સંસ્કૃત)
કર્તા : મુનિચન્દ્રસૂરિ, પ્રકાશક : મુક્તિકમલ જૈન મોહનમાલા વડોદરા. (૪) ઉપમિતિભવ પ્રપંચાકથા - પ્રસ્તાવના (અંગ્રેજી)
લેખક : ડો. હર્મન જેકોબી, પ્રકાશક : એસિયાટીક સોસાયટી ઓફ બેંગાલ, કલકત્તા. (૫) કહાવલી (પ્રાકૃત), કર્તા : ભદ્રેશ્વરસૂરિ (અપ્રગટ) (૬) કુવલયમાલા (પ્રાકૃત)
કર્તા : ઉધ્ધોતનસૂરિ, અપરનામ દાક્ષિણ્યચિહ, સિંધી જૈન ગ્રંથમાળા, ભારતીય
વિદ્યાભવન, મુંબઈ-૭. (૭) ગણધરસાર્ધશતક (સંસ્કૃત)
કર્તા : સુમતિવણી, પ્રકાશક : ઝવેરી ચૂનીલાલ પન્નાલાલ, મુંબઈ. (૮) ગુર્નાવલી (સંસ્કૃત)
કર્તા : મુનિ સુન્દરસૂરિ, પ્રકાશક : શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા, બનારસ. (૯) ચતુર્વિશતિપ્રબંધ (સંસ્કૃત)
કર્તા : રાજશેખરસૂરિ, પ્રકાશક : સિંધી જૈન ગ્રંથમાળા, મુંબઈ-૭. (૧૦) જૈનદર્શન - પ્રસ્તાવના (ગુજરાતી) : લેખક પં. શ્રી બેચરદાસ જીવરાજ દોશી, ઠે. ૧૨બ,
ભારતીનિવાસ સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ(૧૧) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ : લેખક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્રકાશક શ્રી
જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, પાયધુની, મુંબઈ-2 (12) તત્વાર્થસૂત્ર (ગુજરાતી વિવેચન) પ્રસ્તાવના : લેખક પં. શ્રી સુખલાલજી, પ્રકાશક
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. (૧૩) ધર્મસંગ્રહણી - પ્રસ્તાવના (સંસ્કૃત) : લેખક મુનિ શ્રી કલ્યાણવિજયજી, પ્રકાશક શ્રી
દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત. (14) પંચાશકટીકા (સંસ્કૃત) : કર્તા અભયદેવસૂરિ, પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારક સભા,
ભાવનગર.