________________
આભાર
અમે જૈના: જૈન સંઘ - ઉત્તર અમેરિકા (પંચાગ વિભાગ) ના પણ, ખાસ કરીને એમના ર00૪ નાં કેલેન્ડરમાં પ્રકાશિત બાર ભાવનાનાં ચિત્રો માટે ખૂબ ખૂબ આભારી છીએ .
અમે આશા રાખીએ છીએ કે આ પુસ્તિકા બીજા સમુદાયોને પણ ખૂબ ઉપયોગી થશે. જયારે અહીંના કોઈ પણ લેખને બીજી કોઈ જગ્યાએ પ્રસિદ્ધ કરો અથવા એને ઉપયોગમાં લો ત્યારે જરૂરથી અમારો, કે આ પુસ્તિકાનો ઉલ્લેખ કરશો એવી નમ્ર વિનંતી, અમે આપના ખૂબ આભારી થઈશું.
અમને ખુશી છે કે આ પુસ્તિકાનું વિમોચન મરડિયા પુણ્ય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અમે ડૉ. ચંદ્રા, પૂજ્ય ગુરુદેવ ચિત્રભાનુ, પ્રો. પી. એસ. જૈની, અને વૈદિક સંસ્કૃતિનો વારસો સંસ્થા (એકેડેમી ઓફ વૈદિક હેરીટેજ)ના આભારી છીએ કે જેમણે અમને એમની લેખિત સામગ્રી વાપરવાની અનુમતિ આપી. આ ઉપરાંત અમે ડૉ. ડુલી ચંદ્રા જૈન, ડો. વિનોદભાઈ કપાસી, ડૉ. પોલ મેરેટ અને ડૉ. નટુભાઈ શાહના પણ એમના ઉપયોગી પ્રતિભાવો માટે આભારી છીએ. અમે ડૉ. એન. એલ. જૈનના પણ આભારી છીએ કે જેમણે અમને દ્વિતીય આવૃતિ તૈયાર કરવામાં મદદ કરી છે. તે ઉપરાંત અમે શ્રીમતી હિરલ શાહના પણ આભારી છીએ કે જેણે આ ગુજરાતી પુસ્તિકા તૈયાર કરવામાં અમારી મદદ કરી છે. આ ઉપરાંત અમે શ્રી વિનય પિલ્લઈના પણ આભારી છીએ કે જેઓ હસ્તપ્રતવિભાગ, રેવા સાથે સંકળાયેલા છે.
લિ. કાંતિ મરડિયા. 3rd April 2017
38
For Private & Personal Use Only www.yjf.org.uk
For Private & Personal Use Only www.ysf.org.uk