________________
For Private & crwonal Use Only www.yjf.org.uk
3. જૈન વિચાર
જૈન ધર્મનું જૈનતત્ત્વ
જૈન શબ્દ "જિન" શબ્દમાંથી ઉત્પન્ન થયોલો છે. જેણે રાગદ્વેષ વગેરે આંતરિક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે તેને 'જિન' કહે છે.
ફલતઃ "જૈનધર્મ" જૈનતત્ત્વના ગુણની સમકક્ષ છે.
જૈનોનો વિશ્વાસ છે કે જૈનધર્મ ભગવાન શ્રી આદિનાથે સ્થાપ્યો હતો અને આ બહુ જ પ્રાચીન ધર્મ છે. આની ચોવીસીના છેલ્લા તીર્થંકર (આધ્યાત્મિક માર્ગદર્શક) ભગવાન મહાવીર (૫૯૯-૫૨૭ ઇ.પૂ) હતા અને ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ (૮૭૨-૭૭૨ ઇ.પૂ) હતા.
60
For Private & Personal Use Only www.yjf.org.uk