________________
(૩૮૬)
નિષ્ટા રૂચિ બિહુ ચામર ધારિકા વીજ પુન્ય સુવાય સદાયે ઉપશમ રસ કસ ખેાઈ મહમહે કિમ નહિ આવે તે દાય.
છબીલા છે સુ. | ૩ | હદય ઝરૂખે બેસી હું સિમ્યું મુજરા લિજેરે સાર સનેહી કાયા પુર પાટણને તું ઘણું કિજે નિજ પુરસાર સનેહી સુ.૪ જે તે ચોકી કરવા નયરની થાયા પંચ સુભટ મહાબલ તેતે કુમતિ કનારીસ્ડ મિલ્યા તિણે લાપી કલવટ કરે છલ સુ. ૫ પંચ પ્રમાદની મદિરા છાથી ન કરે નગર સંભાલ મહારાયણ મન મંત્રીસર જે તે થાપીએ ગુથે તેહ અંજાલ અહેરાય સુ. હું ચોટે ચ્ચાર ફિરે નિત ચેરડા મેં સે અતિ ઘણું પુન્ય તણું ધન બાહિર ખુબ ખબર નહી તેહની ગજપરેમ કરે નિંદ મહાજન
| | સુ. | ૭ | કપટી કાલ છે બહુ રૂપીઓ હેર પરે ફિરે નયર સમિપે જેર જરા યેવન ધન અપહરે સાહરીની પરે નિત્ય ન છીપે સુ. ૮ ઈણિ પરે વયણ સુણ સમતાં તણું જાગ્યે ચેતનરાય રસિલે તેગ સંવેગ રહી નિજ હાથમાં તેડવા શુદ્ધ સમવાય વસીલે સુ. ૯ મન મંત્રીસર કબજ કીયો ઘણું તવ વસિઆયારે પંચ મહાભડ ચાર ચાર ચિહું દિશે નાસીયા ટા મોહ પ્રપંચ મહાજડ
છે સુ. | ૧૦ | સુમતિ સુનારી સાથે પ્રીતડી જોર જડી જિમ ખીર અને જલ રંગવિલાસ કરે નિત નવનવા ભેલી હિયડાનું હીર હલિમલી
છે સુ. ૧૧ છે ઈણિ પરે ચતુર સનેહી આતમા ઝીલે સમરસ પુર સદાઈ અનોપમ અવિચલ આતમ સુખ લહૈ દિન દિન અધિક અનુર
ભલાઈ છે સુ. છે ૧૨ પંડિત વિનય વિમલ કવિરાયનો ધીર વિમલ કવિરાય જયંકર સેવક વિનચી નય વિમલ કહે સુમતિ શિવસુખ થાય સુહંકર
| સુ. ૧૩ છે રૂ .