________________
(૩૮૫) એહવ પાછલ આવી કૂધી કોરવનું સત્ય સજની, દુર્યોધનને જણાવિયો નામે રૂષિ દમસેણુ સજની શ્રી કમ-૧ના અરે પાખંડ દુરાતમાં લેઈ અમચા દેશ સજની આજ અમારે કરે ચઢયો પહેરી કપટને વેશ સજની પશ્રી દમ. ૧૧ ઇમ કહી બીજે રેહણે દુષ્ટ દુર્યોધન રાય સજની સૈનિક સઘળે તે હો દુદ તણે સમુદાય સજની શ્રી. ૧૨ મા ધર્મ અપરાધ કરી ઘણે અપરાધી ગયે રાય સજની પાંડવ સ્તુતિ ન ગારો કોરવ હયે નવિ છાય સજની શ્રી. ૧૩ ધર્મ ક્ષમા ખડગે કરી તે પથરનો રાશિ સજની : સંયમ સંવર નવિ હર્યો થયા કરવને દુખરાશિ સજની શ્રી. ૧૪ પરિસહ ઘેર અહિયાસીએ અવિલબે તિણે કાલે સજની ધ્યાન ઐય નવિ ચુકીયો કલી દલ સુકમાલ સજર્ની શ્રી. ૧૫ વંદન નિંદન સમ ગણીયું સમતા આતમ ભાવ સજની ક્ષપક શ્રેણી આરહીને પામ્યા સિદ્ધ સભાવ સજની શ્રી. ૧૬ શત્રુ મિત્ર તુણ સ્ત્રી ગણે કર્કર યણ સમાન સજની ભવ શિવ બેહુ જે સમ ગણે તે મુનિ રત્ન નિધાન સજતી
શ્રી. ૧૭ જ્ઞાન વિમલના તેજમાં દીપે તેહ અમંદ સજની. શ્રી દમદત મુનિવર તણે ધ્યાને પરમાનંદ સજની છે. શ્રી. ૧૮
તિ
અથ શ્રી સુમતિ શિખામણ આત્માને સઝાય
દેશી રસીયાની સુમતિ સદા સુકુલિણી વિનવે સુણે ચેતન મહારાય ચતુરનર કુમતિ કુનારી દૂરે પરિહરેજીમ લહે સુખ સમદાય સેભાગી સુ.૧ આ રંગ વિવેક ધરે પ્રભુ કરીયે કેલિ અભંગ પહેતા જ્ઞાનપલક બિછાયો અતિ ભલો બેસી જે તસ સંગે રગિલા પાસુ. શા