________________
(૩૮૨),
લડસાતું પરિહરે પહિરણું દશમે દેષ લંબુતર ભણું .. . હદયસ્થલ આચ્છાદિ રહે તે ઘણા દોષ અગીયારમે લહે હા ભાંપણિ ચાલે કરે અતિ ઘણે ભમૂહ દેશ તેર સમે સુણા અંગુલી હલાવે શંખ્યા કાજ અંગુલી દેષ ચોદસમો ન્યાજ ૮ નેત્ર તણું જે ચાલા ધરે તે વાયસ દેષ પનર કરે પહેલાં વસ્ત્ર સંકેડી રહે કપિઠ દેષ સેલસમે લહેર લો મસ્તક, ઘુણવે અતિ ઘણું તે શિર કંપ સતરમો સુણે મદિરાની પરે જે બડબેડ વારૂણ દેષ અઢારમો ચઢે. ૧૦ મુંગાની પરે હું હું કરે મૂક દોષ એગણુશમો ધરે ! ત્રીષ્ય દેષ એ માંહિ ટલે સેલ દેષ, સાધવીને મીલ ૧૧ લંબુતર થણને સંયતી દોષ એહ બોલ્યા જીનપતી બહુ દેષ ચે જબ ટલે પંદર દેષ શ્રાવીને મીલે જરા કાઉસગથી સમતા સુખ થાય કઠિન કમ કેડી પુલાય ? કાઉસગ કરતાં શિવ સુખહોય કાઉસગ સમ તપ ન કહીયે કેય ૧૩ાા દેષ રહીત કાઉસગ કીજીયે તે સહેજે શિવ સુખ લીજીયે ધીરવિમલ પંડીતનો શિષ્ય નયવમલ ભણે સુજગીશ ૧૪મા
રૂતિ.
અથ શ્રી દમદંત રાજર્ષિની સઝાય.
- દેશી ફાગની. સ્વસ્તિ સદન સ્વસ્તિક વર મંદિર હતિ શીર્ષપુર સેહે ટાલે આલ પ્રજાને પાલે શ્રી દમદત નૃપ સેહે તિર્ણ અવસરે કોરવ સંજુ-તા પાંડવ પણ મેયમ-
તાર - ગજપુરમાંહિ રાજ કરતા ખંડિત રિપુ બલવતા
ના કેઇક વિષયાદિકને હેતે સમે વેર ધરંત, શ્રી મદંત નરેસર સાથે કોરવ પાંડવ મિલત