________________
(૩૮૩) પ્રતિવયે સસરાંગણે આવે પણ દમદંત ન ગજે. '' હરિપરિ એકાકી પણ બલિ પાંડવ કોરવ ભજે. મેરા અલ્પ સૈન્યપણ દૈન્ય ન પામે નિજ ભુજ બેલ દમદંત ઇમ બહુવારે દેખી નરપતિ અપર તે સર્વ વસંત પ્રતિહારી શ્રી જરાસંઘની સેવા કાજે ગયા દમદંત રાજગૃહી નયરી પહોતા જાણુ સમય લહંત બલે હાર્યા છલકલ બહુ જે ધૂર્તનાં લક્ષણ એહિ સત્વર કોરવ પાંડવ આવ્યા જનપદ લુસે તેહિ નિર્માક્ષિક મધુપરે જિમ શબરા તિમ નિજ ઈચ્છા પુરી રાજધાણિ સ્વર્ણાદિક લુસી વિલિયા પાછા વયરી
૧૪ ભુરીદૂત મિલી તેહ જણાવ્યું પાંડવ કોરવ કરણ અતિકેપ ન દમદંત નરેસર જીમ તપે અભિનવ તરણું : તે અશ્રાંત પ્રમાણે પાંડવ નિજ દેશ સામે આવ્યા : * તિ સમે પુઠે દમદત આવે પણ પાંડવ ગજપુર પાવ્યા બાપા નાસી નિજ નગરીમાં પોહતા સન્ય આગલે જિમ ચઢિકા " ગઢ રહો તે કરીને રહીયા બહીયા દુધરે કટકા '
' દૂત મુખે દમદમ કહાવે અરે અનાથ દેશ લુ શશાક શુંગાલ પરેજ ડર કે તિમ નાસી ગઢ પૈસો ૬ જે કુલ જાતિ ક્ષત્રિય હો સુદ્ધા તે વીરપણું દેખાડે નહીતર જીવિન મૃતપરે કાતરસ્ય ભટપણું મતવાડે દૂતવચન એહવા નિમુણુને દભ મુનીપરે ન કહે પાછું કાંઇસ કોરવ પાંડવ દમદૂત તેજને ન લહે દૂત આવીને જેહવું દીઠું તેહવું નૃપને ભાખે પાંડવ કોરવને અમે જીત્યા તે પડહ થજાવે આખે : પાંડવ લાજ લહ્યા ઈમ નિસુણી સુઝે સાહમાં આવી ભુજ કેટમાં ચાંપી પચે ઈણીપરે આણુ મનાવી ૮ આપ આપણે નગરી તે આવ્યા નિજ ઘરે સુખ વિલસે પુન્ય બલે દમદંત નરેસર ઘણું સામ્રાજે વીકસે ચિરકાલે તે નૃપ સુખ વિલસી લહે સંવેગ વૈરાગ્ય