________________
(૧૭ર) કુસુમમાલ લઈ જે દેવ, કરે નિરંતર જિણવર સેવ. ૧૧ છે પુષ્પ ચઢાવે જઈ જિણવાર, તિણે કરી ભાથું રાજ્યવિચાર, કેશરહિત જિણમુખ શિરપેખી, શ્રમણ્યાવસ્થા તિહાં દેખી, વરા એ છદ્માવસ્થા જાણિ, બીજી કેવલી નામની આણી. પાડિહાર અઠે કરિ તેહ, વિતવતવા વાધે જિણશું નેહ, છે ૧૩ છે ઉભયપાસે કકિલ્લઉદાર, પુષ્પવૃષ્ટિ કરે માલાધાર, વીણાવાદકને વંશવાદ, નિરખી ભાવો દિવ્ય નિનાદ, ૫ ૧૪ છે તેજ પુંજ ભામંડલ જેહ, જિસેસર પૂઠે દેખું તે. છત્રથકી ઉપરે સુર રહી, ભેર વજાવે દુંદુભિ સહી, જે ૧૫ છે સિંહાસન છત્ર ચામર હોઇ, જિનવર નિકટ પ્રકટતે જોઈ. એહ અવસ્થા ભાવી સાર, સિદ્ધાવસ્થા સુણઉદાર. છે ૧૬ છે પર્યકાસને બેઠા દેવ, કાયોત્સર્ગ રહ્યાં વળી હેવી ચૈિત્યવંદન કરતાં ભાવે, ગર્ભાવાસે જિમ ફેર નાવે, એ ૧૭ છે એહ અવસ્થા ત્રણ વિચાર, હવે સુણી પૂજા છેષ નિવાર, ખહ્યું હાથથી ભુંઈ પડીયું, પગે લાગી શિર ઉપરે ચડીયું. ૧૮૧ થાભિનાકી એવું જે ધરિઉં, કુવસન ચાલે તે પરિહરિઉં મલીન લેકે જે ફર હેઈ, કીડ ખાધું તિમ વલી જે. ૧લા કુસુમપત્ર ફલ કીજે ત્યાગ, જિનપુજા ઉપરે જવું રાગ. જે પુષ્પાદિક છેદે પાવે. તે થકી હવે અતિ સંડાય. ૨૦ છે વશ્વતણું હવે સુણે વિવેક, ખંડિત સાધત મલીન છેક તેહ તણું કરવું પરિહાર, જિમ પૂજા ઉતારે પાર, ૨૧ - પદ્માસન આસન ભાખીએ, નાસા અગ્નિનયન રાખીએ, એની વદને ધરી મુખ કેશ, જિનપૂજે તેજે મમતા રસ, મે ૨૨ ઉમાસ્વાતિ વાચક ઇમ અશે, પૂજા પ્રકારાદિકને વિષે. વિધિ વિશેષ ગ્રંથાંતર થકી, લેઈ જડ કાઠું પાપકી, છે ર૩ છે ઇમણિ પૂજા વિધિ સાચવે, કઠિન કરમ તે સબ પાચવે. તુમપૂજા વિણ વેદન સહી, ભવે ભવે તે નવિ જાયે કહી, જે ૨૪ શ્રીજિનવર તુમ પૂજે તેહ, જેહને આવે ભવનું છે, બહુલ કરમ જે બહુ સંસાર, તે કિમ પામે પૂજાચાર, જે ૨૫ મi દિલ્લી મંડણ વીરજિસુંદ, તુમ વિણ નવિ છૂટે ભવફદ, કરૂણા આણી રાખો દેવ ! હવે મેં તજી કુમતિની સેવ, એ ૨૬