________________
( ૧૭૩ ). તવગણ ગયણ વિભાસણ ચં, શ્રીગુરૂ હીર વિજય સુરિંદ, પંડિત વિનયવિમલ તસુ શિષ્ય, કહે ગુણવિમલ ભજું જગદીશ,
! ૨૭ | ઈતિ૦.
અથ શ્રીજિનપુજાવીધિ સ્તવન.
દેશી રસીયાની. ત્રિકરણ સુધેરે ત્રિજગનાથની ત્રિવિધ પૂજારે સારહ રસીયા, કીજે લીરે લાહે લછીને પુજા અનેક પ્રકારહ રશીયા
શ્રીજિનપજા હે કીજે પ્રેમશું, જે આંકણ૦ ૧. પ્રભાતે પુજારે કરતાં વાસની, રજની કીધારે પાપ રસીયા.. , જાવે પારે સિદ્ધ સ્વરૂપતા, નાસે સંગ સંતાપ હે રસીયા, *
છે શ્રીજિન | ૨ | કેશચંદન ભરીએ કાલડી, કુસુમ કલીનારે હારહ રસીયા, અંગીચંગીરે અવ્વલ બનાવીયે, શ્રીજિન અંગેરે ઉદારહ રસીયા,
છે શ્રીજિન | ૩ | એક ભવ અજીત અઘ બહુ અપહરે, શ્રીજિનપુજારે સારહે રસીયા, કરીયે તરીપેરે તરણીય જિમમુદા, ભવભુરિ પારારે વાર રસીયા.
| શ્રીજિન છે જ છે સંઝાય પુજારે દીપને ધુપની, કરતાં નાસેરે કહે રસીયા. સાતે ભવનારે સંચીત છેદીને, પામે શિવપુર શહે રસીયા,
છે શ્રીજિનછે ૫ ચઉગઈ ગમણુ ગમણ કરે નહી, પામે પંચમનાણહે રસીયા, પુજાકારી હે પુજ્ય પણે લહે, એ આગમનીરે વાણહ રસીયા,
શ્રીજિન | ૬ છે વીરનીવાણીરે પ્રાણ સાંભળી, ત્રિકરણ પુજારે નિત્યહે રસીયા, કરતાં વિશુદ્ધ હોય આતમા, વાજા નગારેરે છતહે રસીયા, *
! શ્રીજિન) | ૭ | ઇતિ છે