________________
( ૪૩) અરૂજ અમલ અવિનાશી માહરા લાલ, જિનવર પરમપુરૂષ છે જો અલઅરૂપી અલખસરૂપી માહરા લાલ,જિનતિસરૂપી છે જો ૫ | જ્ઞાનવિમલ તુહુ ગુણભણતાં માહરા લાલ નવનિધિદ્ધિ પામી છે જે બેધિબીજ શુદ્ધવાસના દીયે માહરા લાલભભવે તુ સ્વામિ છે જે દા
અથ શ્રીસાધારણજિન સ્તવન,
રાગ –ધન્યાશ્રી. આજ હારા પ્રભુજી સ્વામું જુઓ, સેવક કહીને બોલાવે; એટલે મેં મનગમતું પા, રૂઠડા બાલ મનાવો હાર સાંઈરે શા પતિતપાવન શરણાગતવલ, એ જશે જગમાં ચાવો મન મનાવ્યા વિણ નવિ મુક, એહજ હારે દાવ માટે આ૦ ૨ / કબજે આવ્યા તે નહિ સૂકું જ્યાં લગે તુમ સમ થાવે; જે તુમ ધ્યાન વિના શિવ લહીયે, તે તે દાવ બતાવે માવા આ૦ ૩ ! મહાગોપને મહાનિયામક, ઈણિપરે બિરૂદ ધરાવે તે શું આશ્રિતને ઉદ્ધરતાં, બહુ બહુ શુ કહાવા માટે છે આ૦ ૪ જ્ઞાનવિમલપ્રભુ નામ મહાનિધિ, મંગલ એહિ વધાવે; અચલ અભેદપણે અવલબી, અહનિશએહિ દિલ આ મારાઆપા
5 અથ શ્રીસાધારણજિન સ્તવન,
રાગ–કેદાર કાફી. મુજરો છે જ છે) એજી છે તે મુજરો છે; જગબંધવ સાહિબ મુજ છે , જગજીવન સાહિબ મુજરો છે,
તે આંકણી II આપ અરૂપી અકલ સરૂપી, અલખકિણે નવિ પાયા; પિંડસ્થાદિક રૂપગુણેમેં ધ્યાનભુવનમાં યાયા છે મુજ૦ | ૧ સકલલક શિર ઉપરે બેઠા, બાહિર નયન ન જાણ્યા; જ્ઞાન ધ્યાન ગુણશું આકર્ષ એમ મન ભીતરે આણ્યા મુજ૦ ૨ / સકલવસ્તુ ભાષિત તુમ આતમ, અગણિત જસ પ્રભુતાઈ; લધુ અમ મનમાં તે સવિ માથું અમચી એહુ વડાઇ છે મુજ૦ / ૩ /