________________
( ૪૨ )
જ્ઞાનવિમલપ્રભુ ધ્યાનપસાયે, ભવે ભવે ભવ વિ ભટકા; આઈ મિલે ન્યુ એકી ભાવે, શિવસુ દરીકા લમ્કા
અથ શ્રીસાધારણજિન સ્તવન.
જિનરાજ હમારે દીલ વણ્યા, કેમ વશ્યા કેમ વણ્યા કેમ વશ્યા; જિના જ્યું ઘનમેરચકારકારને, ચકલા જિમ મન વશ્યા જિ॰ ॥ ૧ ॥ વીતરાગ તુમ મુદ્રા આગે, અવરદેવ હિયે કિશ્યા; જિ રાગી દોષી કામી ક્રાધી જે હેાય તેની શી દિશા, જિ૦ | ૨ | આધિ વ્યાધિ ભવની ભ્રમણા, ચ્યમથી તે સઘળા નશ્યા; વિ જેણે તુમ સેવ લહીને છેડી, તેણે મધુમખપરે કર ઘશ્યા જિ૦ | ૩ II મહાદિક અયિણ ગયા દુરે, આપ ભયથી તે ખશ્યા; જિ તાળીઈ સયણા સદાગમ, પ્રમુખા તે સવિ મન વશ્યા જિ૦ | ૪ | પ્રભુ તુમ શાસન આગે અવરના, મતભાષિત ફિકા જિશ્યા જિ આજ અમારે એહુ શરીરે, હરખરોમાંચિત ધ્રુસ્યાં જિ૦ | ૫ ।। મિથ્યામત રરંગે બહુ પ્રાણી, જે હઠ વિષ ફરસે હસ્યાં; જિ તે હુવે જ્ઞાનવિમલપ્રભુ પામી, સરસસુધારસ મેં લક્ષ્યાં જિ॰ ॥ ૬॥
♡
॥ પ્રશ્ન } |
અથ શ્રીસાધારણજિન સ્તવન. રાગભાંગડી ધુતારી છે જો એ દેશી.
અરિહંતને આદરો માહરા લાલ, અરિહંત શિવદાઇ છે જો; જિનવરને આદશૅ માહરા લાલ, જિનવર નિરમાઈ છે જો ॥ ૧ ॥ ભગવંતને પૂજ્યા માહરા લાલ, ભગવત ભવ તારૂં છે જો; ગુણવતના ગુણ ગાજ્યા માહરા લાલ, ગુણવત ગુણકારૂ છે જો ॥ ૨ ॥ જિનણા શિરે ધરો માહરા લાલ, આણા સુરવેલી છે જો; સમતા શું સગતિ કરો માહરા લાલ, સમતા શિવ એલી છે જો ॥ ૩ ॥ સેવાથી સુખ લહીયે માહરા લાલ, સેવા કામ ગવી છે જો; સમકિત પણ નિર્મલ હવે માડુરા લાલ, સમક્તિ જ્ઞાનછવી છે જો; ॥ ૪ ॥
૧ અરિજત શત્રુજત. ૨ ઊર્ગ સ. ૩ કામધેનુગાય.