________________
(૪૧) કાલ અનાદિવો મેં રે તુમ વિણ ભવવન માંહે ફિરારા સાંઈ . ૨ | અબતે ત્રિભુવનનાયક પેખે, હરખે પાય પરે ! સાંઈ . ૩ | કુકરી ના તેહનું બતાવે, અવળે રહી ઝગરૂરે I સાંઈઠ | ૪ | દરિસન પીઠહૈ ચરન તુવનકે, પરિચય તાસ કરે છે સાઈડ ૫ / જ્ઞાનવિમલગુણગણે મતનકે, કંઠસે હાર કરે I સાંઈ | ૬ | તેણસે અનુભવચરણ વહાણસે, ભવજલરાશિ તરૂરે સાંઈ ૭ II
અથ શ્રી સાધારણજિન સ્તવન.
રાગ–કલ્યાણ. મેરે મન હરખે પ્રભુ પેખી મેરે મન હરખે, તુહિવિના હું ઓર ન ધાવત રસના તુમ ગુણ ફરસેજી મેર ૧ | તો હિ રણ શરણ કરી જાનત કિમ તહારા વિણ સરસેછા મેટ ૨ ! પતિતપાવન પ્રભુ! જગતઉદ્ધારણબિરૂદ કહે કેમ વરસે છે મેટ ૩ જે ઉપકાર કરણ જાયા તે ઉપગારને કરશેજી | મે ૪ / જ્ઞાનવિમલપ્રભુ સહજ કૃપાથી કેવળકમલા વરસેજ મેપ |
અથ શ્રીસાધારણજિન સ્તવન.
રાગ-ધન્યાશ્રી તથા દેવગધાર. પ્રભુ તેરે મેહન હે મુખ મટકે, નિરખી નિરખી અતિ હરખિત હેવે અનુભવ મેરે ઘટકે પ્રભુ તેરે મેહન હે મુખમટકે છે ૧ /
દ્રપદ સહજ સુભગતા સમતા કેરી, એહિ જ ચરણકે ચટકે; દરિસણું જ્ઞાન અક્ષય ગુણનિધિ તુમ, દિયે પ્રેમે તસ કટકે પ્રહ રા. શુદ્ધસુવાસસુરભિસમીરે, મિથ્યામત રજ ટકે; દંભપ્રપંચ જેર જિમ ન હૈય, પટકટકે મેહ નટકે છે પ્ર૦ ૩ / ધર્મસંન્યાસ યાગશિરપાગે, બંધત પણ જય પટકે; દર્શનચકે કર્મપતિશું, કરમસદા રણટક | પ્ર૦ ૪ વીતરાગતા દિલમેં ઉધસત, નહીં અવરખલ ખટકે; પૂરવસંચિત પાતક જાતક, અમથી દૂરે સટકે. . પ્ર. ૫