________________
નિરાગીને રાગભુવનમાં, ધરવું અરિજ એહિ; તેપણ સહજસભાવ પ્રસને, સાહિબ સુગુણ સનેહિ મુજ૦ | ૪ | પ્રીતિ અંતર નહિ એ સાચે, કીધે લોક ઉખાણે; જ્ઞાનવિમલગુણ હોઈ અભેદે, તિણે ઘરે એ વિાધ આણું મુજ છે પણ
અથ શ્રી સાધારણજિન સ્તવન.
રાગ સામેરી. રાગ પીઉડા ગાગરડીના ઝેલા તે મુને લાગે છે–એ દેશી. પકડા મદમતવાલા લા મુને લાગે છે, અજ્ઞાન પલ્ય કે પીઉડે પહ, કુમતિ પાડાસણ જાગે | પી૧
તનુ ઘરમેં પંચરક્ષક કીના ચેર થઇ તે લાગે; ચોવટીયા જે ચેહટિ ચારે લાંચ ખલકની માગે | પી. | તૃષ્ણાદાસી લેતી લાગી, જિહાં તિહાં થાવે આગે; પી. ૨ , સુમતિ સુનારી પિઉછું યારી, અરજ કરે પતિ આગે પી શ્રીજિનદરિસણ વંછિતપૂરણ, મિલીઓ આપણે ભાગે પી૩ ૫ એક્તાન થઇ એહિજ સે, વિજ્ય પ્રમાદને ત્યાગે / પીII સહજાનંદ સ્વરૂપ સકલગુણ, પ્રગટતાં વાર ન લાગે છે પીe ૪ જ્ઞાનવિમલગુણ આપ સવાઇ, તે દુશમન દુર ભાગે છે પી જે જે શબ્દ હેય જગમાંહિ, જસ પડહે જિમવાજે ! પીઠ ૫ /
અથ શ્રી સાધારણજિન સ્તવને. મારા સાહિબા હે રાજ વીનતડી અવધાર, સેવક આધાર, પરમપુરૂષ પરમેસરૂ, પૂરણભાવ પ્રસન્ન, મૂરતિમુદ્રા મહિયારે, કાંઈ ત્રણભુવનના મન્ના મારા સાહિબા ૧ | જનમ કૃતારથ મારે કોઇ, દિવસ ઘડી ધન્ય હ; દરિસણથી દરિસણ લધું, કાંઈ જેહ સકલ ગુણગેહ ને માત્ર ને ૨ | એહ સંસાર અસારમાં કાઈ, જાણે એહીજ સાર; આતમભાવે સાધતાં કાંઇ, જ્ઞાનક્રિયા વ્યવહાર મ માર ૩ in તેહિ ત્રાતા તુહિ પાતા, તુહિ આતમરામ; કરૂણસિંધુ હિ બંધુ, તુહિ નયણુ નિદાન