________________
( ૩૬ )
તુંહી તુંહી (૨) યુહી કરતા ધ્યાનરે તુજ સરૂપી જે થયા તે, લહ્યા તાહરૂ ધ્યાનરે તુહિ અલગા ભવથકી પણ, ભવિક તાહરે નામને; પાર ભવના તેહ પામે, અહિં અચિરજ માનરે જનમ પાવન આજ મ્હારા, નિરખે તુજ નૂરરે; ભવભવે અનુમાદના જે, થયા તુજ હારરે એહુ મારા અક્ષયઆતમ, અસખ્યાત પ્રદેશ; તાહરા ગુણ છે અનતા, ફિલ્મ કરૂ તાસ નિવેશરે એક એક પ્રદેશે તારા, ગુણ અનત નિવાસરે; એમ કરી તુજ સહેજ મિલતા, હાય જ્ઞાન પ્રકાશરે ધ્યાન ધ્યાતા ધ્યેય એકી, ભાવ હાયે એમરે; એમ કરતા સેવ્યંસેવક, ભાત્ર હાયે કેમરે એક સેવા તાહરી જો, હાય અચળ સ્વભાવરે; જ્ઞાનવિમલસૂરીઃ પ્રભુતા, હાય સુજસ જમાવરે
॥ તું ॥ ૨ ॥
|| તું॰ || ૩ ||
॥ તુ॰ ॥
૪ ॥
॥ તું
પ ॥
|| તું
| ૬ ||
|| તું॰ || ૭ ||
|| તુ॰ || ૮ ||
લાલ
અથ શ્રીસાધારણજિન સ્તવન. રાગ—રમતાં રાસ વિલાસરે ગાવાલીડા, મિથીલાનયરી સહામણી મેરે .લાલ—એ દેશી. ભમતાં આ સંસારરે અરે પ્રાણિયડા, દી। પ્રભુ દીારરે મેરે ઉપશમરસ સુધાકુંડ છે૨ે મેરે લાલ, નયનમલ જસ જાણરે અરે પ્રાણીયડા વનકમલ પણ જેનુ રે મેરે લાલ, પ્રસન્ન સકલગુણ ખાણરે અને પ્રાણીયડા જસછગન કામિનીરે મેરે લાલ, અ°ગ અનંગ ન સગરે અરે પ્રાણીડા કરયુગ ન ધરે શસ્રનારે મેરે લાલ, હિંસકભાવ પ્રસગરે અરે પ્રાણીયા પક્ષીપશુ પ્રમુખાસનેરે મેરે લાલ, વાહને સ્થિતિ ન વિશેષરે અને પ્રાણીયડા
॥ આંચલી ॥
11- 310 11 12 11
11 310 11 2 11
n દીઠા॰ ॥ ૩ ॥
॥ દીઠા॰ ॥ ૪ ॥
॥ દીઠા ! પ ॥