________________
( ૩૭ )
નેત્રવતૢ ગાત્રાદિકેરે મેરે લાલ, વિકૃતવિકાર વગેષરે અરે પ્રાણીયડા કાપ્રસાદ નદુખીયેરે મેરે લાલ, નદિત નહિ અવદ્યાતરે અરે પ્રાણીયડા જ્ઞાનવિમલચિરત કરીરે મેરે લાલ, વાધિદેવ વિખ્યાતરે અરે પ્રાણીયડા
॥ દીઠ | ૬ ||
11 310 11 0 11
11 11310 11 2 11
Ö અથ શ્રીસાધારણજિન સ્તવન.
॥ જિ ૧ |
જિનરાજેરે જિનરાજેરે, ત્રિભુવન કુરાઇ છાજેરે, વર'દુભિ ગૃહિરી વાજેરે, તસ નાદે અબર ગાજેરે તિહાં જાતિ વૈર સવિ ભાજેરે, પરમતમદમાની લાજેરે; પ્રભુ ત્રિગએઠા સાહેરે, વિજનના મનાં માહેર | જિ૦ ૨૫ જિન! તારા નયનતણી ખલિહારીરે, તારે મુખડે ચઢ આવારીરે; જિન ! તારી સરસસુધારસવાણીરે,મુજ લાગે અમિય સમાણીરેજિ૩ દુ:ખતિલપીલણને ઘાણીરે, જેણે વિકે મનમાં આણીરે; એતા સમક્તિની સહિનાણીરે, આગમને પાઠે બધાણીરે || જિ૦ ૪ ભામલ ભાઉસવારે; પ્રભુ પુડે રહ્યું લયલાકરે; સુરષ્કૃત સમવૃષ્ટિ ઉવારે, પ્રાતિહારજ શાભા મનાઇરે ॥ જિ૦ ૫ ॥ મુજ નેક નજરથુ· નિહાળાને, તારકનું બિરૂદ સ`ભાળેારે શરણાગતને પ્રતિપાળેરે, મિથ્યામતવાસના ટાળારે સમક્તિમુખલડી દીજે૨ે, એતા કેહિ પસાય કરીજેરે; જેમ સહજ શક્તિ મુજ દીપેરે, તા આપમલે અરિજીપેરે ॥ જિ૦ ૭ A મ્હારા કરમમરમ સિવે જાયેરે, તુજ નામતણે સુપસાયેરે;
॥ જિ ૬ ॥
તા જો જ્ઞાનવિમલગુણ વાધેરે, આતમ પરમાર્થ સાધેરે ॥ જિ૦ ૮ ॥
અથ શ્રીસાધારણજિન સ્તવન.
શેર ભયે। ભા ભયા જાગીરે, ઉડી જિનરાજ કે ધ્યાને લય લાગીરે, || ભા॰ || ૧ ||
|| ભા૦ | ૨ |
મેાહુકી નિક્રમે સોયા બહુ કાલરે, દુલહુનર જનમ પાઈ ખાયા તે આલરે