________________
[ સા | ૪ |
સા
|
ય |
(૩૫) સતનયભંગિ ગુણચંગીથી એક્તા. ઉપ્રમાણે કરી જેહ થાપી; ગુણિક ગુણઠાણ સપાન ચઢવે કરી, પાવના ભાવના અમૃત વાપી દ્રવ્યભાવે દુભેદ કહી મૂલથી, દ્રવ્ય બહુધા કહી ધન વિશે; ભાવના ભેદ બહુ છે પર એકતા, ફલ અનેકાંત જે સકલ પેખે પૂજ્ય પૂજક વળી પૂજના એક ગુણ, તે હુએ જે અનુષ્ઠાન હેત; પૂર્વત્રિક અપહરે દેય અગી કરે નવિ હુએ તેહ મિથ્યાત ખેતે જિહાં અહિંસાનુબંધી એ આતમાં; તુષ્ટિને પુષ્ટિ સવિ શુદ્ધિ પાવે, રાગદોષાદિ સવિ સહજ ભાવે કરી સમપણે છતિની રીતિ પાવે અવાધનિરપેક્ષ વ્યવહારભૂષણવતી, અગ નવતત્વલાવણ્ય વિવેકે, શુદ્ધશ્રદ્ધાનની ચેતના સુરી, આત્મહંત લહે આપ ટેકે જિનતણીશાસના એહથી વાસના, સંગથી ઉદય :દિતદિન સવાઈફ જ્ઞાનવિમલાદિગુણસંકલપ્રભુતા હવે, અક્ષય સમકિતતણી એ વડાઈ.
સાટ | ૬ |
|સા૦ |
૭ |
|
સા... | ૮ |
I સા
૯
અથ શ્રીસાધારણજિન સ્તવન.
રાગ-રામગિરી. સલ સમતા સુરલતાને, તુહિ અનોપમ કરે તું પારસ કનક કુ, દુજિર્ણદ મુર્ણદરે
૧. નિશ્ચય પૂજના સખિ વિવેક, ઈત્યપિ.
+ ૧ |