SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ - (૩૪) જિણ પરે દેશના દેયતાએ, સમરૂં મનમાં તેહ, પ્રભે! તુહ દરિસને એ | | ૬ | તુમ દરિસણવિણ હું ભમે એ, કાલ અનંત અનંત, કૃપા હવે કીજીએ એ | ૭ | તુમ દરિસણથી ઉજળું એ, સમક્તિ વિધાવીશ, લહ્યું મેં કલીયુગે એ સતયુગથી કલિયુગ ભલે એ, બધું સમકિત મડાણ, જિહાં તું એલખે એ મેરૂ થકી મરુધર ભલો એ, જિહાં સુરતરૂની છાંય, લહી જે સુખકરૂ એ # ૧૦ | સકળ પદારથ પામીયા એ, દીઠે તુમ દીદાર, *જુલામલ જ્યોતિમાં એ ! ૧૧ | જ્ઞાનવિમલપ્રભુ સેવતાં એ, અવિચલ સુખ નિત હેય. કરે નિત્ય વધના એ In ૧૨ , ૫ ૯ / છે અથ શ્રી સ્યાદ્વાદગર્ભિતસાધારણજિનસ્તવન. રાગ-ધન્યાશ્રી તથા આશાઉવીમશે તથા કડખાની. સાર ગુણધાર સુખકાર જિન પૂજન, પિતસમ એહ ભવજલધિ તરવા, ધાર તરવા૫રે તેહ વિધિથી હુવે, કમૅભર મર્મને છેદ કરવા સારુ ૧ / બહુજના બહુધના કરત જિનપૂજના, કુલતણી સુઝ બહુ ભ્રાંતિ ઍખી; બુઝ અનુભવતણા ભવિજના શુભમના, રીઝ નવિ ઉપજે તેહ દેખી || સા© | ૨ | પણુણે સંક્લી સાત શુદ્ધિ મલી, પંચે વરલૂમિકાને પ્રકાશે; ચઉવિધે ચાર નિક્ષેપ સમ ભાવતાં; ચાર ગતિ દુ:ખને તે નિકાશે, એક જગમગ તેજસ્વી.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy