SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) લાખશુમાલીશ ઉપરે લાલ, છેતાલીશ હજાર સિંહ ચારસયાષપરેરે લાલ, સાધ્વીને પરિવારે સૈ | | ભવિ૦ | ૯ | લાખપસાવન જાણીયેરેલાલ, અડતાલીસહજારેરે સેવ; શ્રાવક સમકિતધારકારેલાલ, જિનમુખથી સુખકારરે સૈ૦ ભવિ૦ | ૧૦ | એકકેડિ પાંચલાખ ઉપરેરે લાલ, અડતીશસહસ્સ પ્રમાણુરે સૈ; શ્રાવિકા પુણ્યપ્રભાવિકારે લાલ, સવિજિનને સંઘ જાણરે સારુ ભવિ૦ ૧૧ / શિષ્ય પર પર તેહનીરે લાલ, કહેતાં નાવે પારે સૈ; . થયા અછે વળી થાઈયેરે લાલ, પ્રવચનભક્ત ઉદાર સિંહ || ભવિ૦ | ૧૨ | એહ સુસાધુ સુસાધ્વીરે લાલ, શ્રાવકશ્રાવિકા જેહરે સિવ; જ્ઞાનવિમલસરિ વાંદતારે લાલ, વાધે ધર્મ સનેહરે સૈ૦ છે ભવિ. | ૧૩ / અથ શ્રીસાધારણજિનસ્તવન. ) રાગ–ધનાશ્રી. આજ સફલ દિન મુઝ તણેએ, દીઠા શ્રીભગવત, અનંત ગુણાકરે એ હરખે નયનચકેરડા એ, નિરખી પ્રભુ મુખચંદ, કલાગુણ પરિવર્થ એ !! ૨ | દીઠા દેવ ઘણા ઘણા એ, પણ તે નવે ચિત્ત, તો પ્રીતિ કિહો બને એ | ૩ જે હીરાને તું પારખે છે, તે કિમ કાચે સાચ ધરીને સંગ્રહે એ * | ૪ | તુજ મુખમુદ્રા ભાવતા એ, વિચરતા જિનરાજ, પરે તે સાંભરે એ ૧ ૪૪૪૬૪૦૬ ૨ ૨૫૪૮૦૦૦ ૩ - ૧૦૫૩૮૦૦૦
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy