SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨ | ૩ | (ર૯) ખેલ મેકેલિ જાવટ પ્રમુખ હિ કલિ સહી, કલા શસ્ત્રાદિતણી તેમ કુલગલા ભરવા નહી તબેલ તાસ ઉગાલ, ગાલિ વમન દતપાતળ; કંગુલી લઘુવડીનીતિ, જે રોહનવિકથા વાતજી ગૂધ, તેમ ઘાતપરને અંગધાવન, ખાદ્ય સુખડી ભક્ષણ, નખકેશભનત્વચણાદિ દામને હયગજતણું; નખગંડનાસાનયનકૃતિ શિર તનુ મલ પરિહારપણું, તેમ અગ્નિસેવન પગપસારણ નાણાદિપરિષણું છગણવસ પાપડ વડી, દલિ શાકાદિક ધાન; તેહ તણું શેધન કરે, પિત્ત રૂધિરની હાનિ ૪ . | ૫ | અભિમાનથી તેમ છત્ર ચામર શસ્ત્ર વાહન નવિ ત્યજે; વ્યવહાર લેખું રાજદેવું મન એકાગ્રતા નવિ ભજે, ૌ વૃષભ પશુ શિશુ તિહાં થાપ અંગ ઉગટ કરે, ગેડીદડે તેમ હેડિ બહુધા જેહરાદિક આચરે. . ૬ ભેજન મૈથુન શયન જે, વૈદ્યક વાણિજ્ય જુજળ; પંક રજાદિક પગતણી, નાંખે કેશ અંબુજઝ. || ૭ | સુઝવિર્ણ યુકાદિક નાંખે ભાંડચેષ્ટાદિક કરે, એકસાડિઉત્તરાસંગ ન કરે ગુહ્યકામ ન સંવરે સચિરાદિક ત્યાગ ન કરે અચિત્તભૂષણ પરિહરે, વળી મુકુટ શેખર કસુમને અથ કર્ણ પચ શિરે ધરે ! ૮ ૫ જિન દીઠે નવિ અંજલી (જેડે) વળી પલાંઠી તાણે છે; પહપુડી દાનવિસામણ, દિઇરેકાર અયાણજી | ૯ | ફૂટક.. અયાણ થઇને કરે ધરણું દેય લભ્ય વિભાગથી, ભૂતાદિનિગ્રહ મંત્ર મહાજન મલી વિચારે લાગેથી; ભંડાર એ થાપ આપ ધનને નાશવું ભયથી કરે, વલી શસ્ત્રઘડણ ઉર ઘણું તેમનિસિહિઆદી નવિ કરે. ૧૦ || ૧ ટેગલા. ૨ દે અરેકર ઇત્યપિપાઠ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy