________________
(૨૮) અથ શ્રીઅધ્યાત્મગર્ભિતસાધારણજિનસ્તવન.
રાગ–કેદાર. જાવા ન દઉં નાથ સાથ ન છોડ રે—એ દેશી. ચરણ ન છોડુંરે મેહદલને મોડરે પ્રભુજી વિનતડી અવધારે; દીલમાં છે તે કહીયે દુષમસમયે સમક્તિ મનમાંહ તુમ આધાર રહીયેરે.
! ચરણ 1 . આગમ ગુરૂગમ અતિ અપરેપર પૂરણ ભાવ ન લહીયેરે, આપને આ ભવે સેવીયે મારગ કેમ સદહીરે ચ૦ મે ૨ શઠ હઠ છોડી સરલ જે દાખે તે વિરલા જગે પરે; દુરતિથી શક્તિ તવનિશકિત તે દેહિલા જગે લહીયેરે ચરણ ૩ તુમ દરિસણ એમ દરિસણ પ્રતીત તુમ આણા શિર વહીયે, અહનિશ ધ્યાનતાન મુજ એહી, રાનવિમલગુણ કહીયેરચરણા
અથ શ્રીઅધ્યાત્મગર્ભિતસાધારણજિનસ્તવન.
રાગ–આશારી. દુર્મતિ વીતિને અમ ઘરે આવ્યા, વાહલા તે વારૂ કીધું રે; અવિરતિ વિરહવિહ્યા ભાગા, કાજ અમારૂં સીધુ છે ૬૦ ૧ / દૃષ્ટિરાગની ઘુમતા દીસે, મદમધુપાનજ કરે, એમ પરઘરે પેસતા દેખી, મુનિશકયે મેણું દીધરે છે દુ- ૨ . જયું પીયું કહે સુણી સુમતિ સુંદરૂ, મુજ હિયર્ડ છે જે વિલુધરે જ્ઞાનવિમલગુણ ભૂષણ આપી, અક્ષય અહવા તન દીધુરે દુ- ૩
અથ શ્રીચોરાશીઆશાતનાગર્ભિતસાધારણજિનસ્તવન.
રાગ–દીયે દીયે દરિસણ આપણ_એ દેશી. શ્રીજિનવરને વદન કરે, આણી ભક્તિ અપાર; ટાળે સયલ આશાતના, વિધિથી હુવે ભવપાર૧
કૂટક. ભવપાર પાવે સિદ્ધ થા અનાશાતન વિધિ ગુણે, જિનરાજ ધાવે ઐયભાવે અશુભકર્મ સવે હણે