________________
( ૨૭ )
ફળશ.
એ પાંચ ઢાલે પાંચદ્ધિ કરી આતમભાવના, જિનરાજભક્તિરસાલમજરી મહા ભવિજન પાવના; જિમ જ્ઞાનવિમલપ્રભાવમહિમા ઉદય દિનદિન અતિઘણા, જગમાહે ન ઘરે મુજસ પ્રગટે પ્રભુતણા ગુણ એમ ભણા॥૨૮॥
અથ શ્રીઅધ્યાત્મગર્ભિતસાધારણજિનસ્તવન. રાગ—કાફી.
આઘા આમ પધારે પૂજ્ય અધેર વહેારણ વેલા—એ દેશી, મેરા સાહિબ મુદ્ગુણ સેાભાગી, સમતાકે ઘરે આયા; રંગ વિવેકી મુજ્ઞાનતણે ગુણ, લાલ જલેચા લાયા. ॥ દુરમતિ દૂર ખડીરે, મમતા દૂરપડીરે ॥ આંકણી | ૧ || જન્મ સમતાકા ગુણ ન હુ જાણ્યા, તમ તું લાગત નીકી; પ્રીતિ જડી જમ્મુ સુંદર સેતી, અમ તું લાગત ફીકી ॥ દુ૨૦ | ૨ || કોઇક સદગુરૂ એસા મિલીયા, સમતાકા સહકારી; મર્મદાષ તુમચા સમ્ પાયા, તથ્ય સ’ગતિ દૂરે નિવારી દુર૦ ॥ ૩ ॥ નાહી ધોઇ ગાત્ર સમારી, પરશુ રમિલ કરતી; તનક તનકે પર્સ પછી, મનમાં આશા ધરતી તૃષ્ણાદાસી દુષ્ટ ઢાભાગિણી, તે પણ તેરી સંગે; દ્વેષ દુષ્ટ સુત લારે ન છડે, જા જનકે પરસંગે ॥ દુર૦ | ૫ || સુમતિ સાહેલી સહેજ સાભાગિણી, સા રાગિણી શમતાથી; કારભાર તિનકે શિર દીના, કુમતિ રહી તમ ચાકી || દુ૦ || ૬ || સુગુણસપૂત વિવેકકલાનિધી, તાત ગામે’ ખેલે;
॥ દુર૰ ॥ ૪ ॥
અનુભવ દક્ષ ધા શિર ઉપર, આરતિ તષ ઠેલે ॥ દુર૦ | ૭ | એમ આતમ પ્રીતમ રસરંગે, લીણા સમતા સાથે; નવલનેહ કાંઇ એસા પ્રગટ્યો, અવિચલપદ લહે માથે ॥ દુ૨૦ | ૮ | પરમાનંદ વિલાસી આતમ, નાથ નામ ગુણ પાયા; જ્ઞાનવિમલપ્રભુ અવિચલ લીલા, મુજસગુણ તવ આયા ॥ દુર૦ | ૯ |
૧ દુર્મતિ. શરીરના અવયવેા,