________________
(ર૬) એહ અહિંસા તાત્વિકી, અવર અતાત્વિકી જેય લલના તુ રે | જ્ઞાનવિમલ ભાવે કરી, જે વત્ત નિજભાવ લલના; સિદ્ધિસ્વરૂપ ગુણ ભજે, જાણે સવિ પરભાવ લલના I તુવ ૨૧ I
ઢાલ ૫ મી.
હિઝલનાની દેશી. વિનિગનામે જે શુભાશય પાંચમે સુણે તેહ, સિદ્ધિઉત્તર કાલભાવી બહુવાર ન હોય જેહ, ચંધ્ય ન હેઈ જસ કિયા ગુણ અમૃતપરે અનુષ્ઠાન, જનમ સંકમણે કદાચિત ફલત અનુસંધાન.
| મનમેહના ભવિ ધારીએ સુધો ધર્મ ૨૨ નિજ તુલ્ય ફલપર કરણ હેતે આપ કૃતવ્યાપાર વિનિગ તેહ હૃદયભાવે કૃતકર્મને ઉપગાર; નિજ ઉપાદાને આપ પામે પરપ્રત્યે ગુણકાર; અ ન્ય ઉભય નિમિત્તભાવે એહ શુભગુણ સાર / મનર૩ .. એ પંચવિધ શુભ આશયેથી સફલ કિરિયાવૃત્તિ, એહ વિના જે દ્રવ્યકિરિયા, તુચ્છ કેકિ નૃત્ય; જેમ જેમ વધે એકાગ્રભાવે, તેમ તેમ વધે ગુણશ્રેણિ, શુભાશુભ અનુબંધ છોડી, સિદ્ધિફલ અચિરણ ! મનર ર૪ . . અનુબંધથી જે હેય કદાચિત અંતરાભવ કેય, તેહિ પણ તસભવસુખધે, મમ્રતાને હેય; અમૃતરસ આસ્વાદ જાગ્યે તેહ કુભક્ત ન ખાય, કર્મવશે જે ખાય પણ મન નવિ લપટાય | મન ૨૫ ચિત્તજનિત સુધર્મશુભકૃત અશુભઉપચયહાણિ, પરમાત્મા મન એકરૂપે ધર્મતત્વ પ્રમાણ પુષ્ટિ તુષ્ટિ અનુબંધ ન હેય પુણ્ય પાપવિનાશ, હવે અચલઅજર નિકલંક ભાવે સદા તત્ત્વપ્રકાશ ! મન૨૬ એહભાવ પડશકે પ્રકાશ્યા તૃતીયડશમાંહિ, ગુરૂપારત એહ સમજ ધરે બુદ્ધિ મનમાંહિ; સમતિ અમૃતાસ્વાદ પામી જ્ઞાનવિમલપ્રતીત, કરી અર્થ વિચાર ભાવે એહ સનરીતિ મન ર૭ | ૧ કી મેર. ૨ કુભક્ત કુભોજન.