SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) અધિકૃત જે ધર્મનું કામરે, સ્થિરતાદિક ગુણ અભિરામ; નિદ્રાસન આસનને વિકારે, કીજે તે નવિ વિતથા મે ૧૦ નવિ કીજે અસનસગરે, ગુણવાધે સનસગ; જ્ઞાનવિમળ તણા ગુણ પ્રકટેરે, તે પ્રણિધિપ્રવૃત્તિ નવિ ઘટે ૧૧ / ઢાળ ૩ જી. દેશી લલનાની. વિવિધ વિઘનજય ત્રીજે લહીયે, શુભ આશય ગુણધામ લલના; જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ કહીએ, વિઘન તે ધર્મથી વામ લલનારા પ્રભુ આગમ મેરે ચિત્ત વચ્ચે હે. અહે મેરે લલના; ઉદ્ધસ્યો સહજ સ્વભાવ પ્રભુ ! આંકણું . કટકવરદિમોહ સરિખ, ત્રિવિધ વિઘન જેમ હાય લલના: જેમ પંથી વાંછિત પુરગમ, ત્રિહુ જ કામિત હોય લાપ્ર૧૩ ભવ્યપથિક કામિકપુર લહેવા, કટક સમ પ્રતિકૂલ લલના; શીતાદિક બહુપરીસહ વરસમ, વિવિધ?ગાદિ અનુકૂલલોક ૧૩ મિથ્યાત્વાદિજનિત મન વિભ્રમ, તે દિલ્મહસમાન લલના એકએકથી અધિક કહીએ, તસ જ ધર્મ થિરઠામ લવ . પ્ર. ૧કા ધર્મસ્થાનપ્રવૃત્તિતણું ફલ, ત્રિવિધ જ કરી થાય લલના; જ્ઞાનવિમલપ્રભુ નામ કૃપાથી, સમકિત ગુણ ઠહરાય લ૦ પ્ર૧૬ // હાલ ૪ થી. દેશી લલનાની. સિદ્ધિ સુભાશય છે , જેહ અહિંસકભાવ લલના; તાત્વિકથી જે ધર્મમાં, ચલ સુખે ચિત્ત રમેલાવ લલના | તુજ શાસન મુજ મન રૂચે / ૧૭ છે. તીર્થકલ્પગુણ અધિક જે પ્રવચનેવેદી જેહ લલના; . તે ગુર્વેદિકને વિષે, ભક્તિ વિનય બહુ નેહ લલના I ૧૮ સ્વપ્રતિપન્નધર્માદિકે, નિર્ગુણ અથવા હીન લલના; તેવાને દુ:ખિત દયા, ગુણ કરવા નહી દીન લલના / તુ ૧૯ II પાપનિવર્તન નીપજે, તેહ પ્રવર્તન હેય લલના; ૧ઈચ્છિત, ૨. મલ્યા ત્યપિ પાઠ:
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy