________________
( ૨૪ ) સતિશુદ્ધ કરવા માટેા એહુ ઉપાય, શુભયોગ નિમિત્તે જિનપૂજા શિવદાય; નિક્ષેપા ચારે જિનના એકણિરૂપ, ધ્યાતા ભવિ હવે નિરાવરણ નિજ રૂપ વીતરાગની બુદ્ધિ વીતરાગતા આણી, જિનપ્રતિમા જાણે જિનસરીખી ભવિપ્રાણી; શ્રીજ્ઞાનવિમલપ્રભુ પ્રણમે જે જનવ્રુદ, તસ ઉદય અનેાપમ અનુભવ પરમાણંદ
|| ૬૭ ||
॥ ૬ ॥
અથ શ્રીઅધ્યાત્મગર્ભિતસાધારણજિનસ્તવન.
ઢાળ ૧ લી.
રાગ—કમલની દલજલ ભરી જન્મ આયા એ દેશી. શ્રીજિનવર જખ ધ્યાનમે` આયા, અશુભકર્મ તમ દૂરે ચડાયા; ॥ આંકણી ॥ મેરે સાંઇરે દિન સફળ થયા, સમક્તિદિનકર પ્રગટ ભયેા ॥ મે ॥ ૧ ।। પ્રણિધાનાદિક પંચપ્રકારે, શુભ આશય હાય તુમ ઉપગારે ॥ મે૦ ॥ ૨ ॥
४
૫
૧ ર
૩
પ્રણિધિ પ્રવૃત્તિ વિદ્યનજ્ય અને સિદ્ધિ,વિનિયોગ પચએ કરણની બુદ્ધિ II 3 II પ્રણિધિ તે અચલિતભાવે રહેવુ કરૂણાણગત સવિ જંતુનુ વહેવુ. મૈ૦૪॥ નિર્ગુણ ઉપરે દ્વેષ નવે ધરવા, નિરવદ્ય વસ્તુના પ્રયત્ન કરવો પરઉપગાર કરણ કરી સાર, પ્રથમ પ્રણિધિના એહુ વિચારી મેગા૬॥ પ્રણિધિ અપૂર્ણાં ગ્રંથિ વિભેદે, જ્ઞાનવિમલગુણથી એમ વેઢે મેગાગા
મેગાપ
ઢાલ ૨ જી.
રાગ-રામ સીતાને થીજ કરાવે એ દેશી.
॥ ૮ ॥
હવે પ્રવૃત્તિ ગુણ કહીયેરે, શુભ આશય બીજો લહીયે; તિહાં ધર્મસ્થાન પ્રવૃત્તિરે, ક્રિયારૂપે ચિત્તનિવૃત્તિ સુભ સાર નિપુણતા ચગેરે, અતિ યત્નશુ નિજ અભિયાગે; ઉત્સુક્તા રહિત વિવેકેરે, અભિલાષ તણે અતિરેકે
॥ ૯ ||