SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ | - -(ર૦) દશતરૂરે જબપ્રમુખ જે શાશ્વતા, અગ્યારશંસરિરે પ્રાસાદ તિહ મનભાવતા; તિહાં પ્રતિમારે એકલખ ચાલીશસહસ્સરે, ચારશે ઉપરેરે પ્રણમજે સુજગીશ. ૩૦ # કંચનગિરિરે સહસ્સએક છે દેહરા, તિહાં એકલખરે વિશસહસ્સ વળી જિનવરા; ત્રણશીરે કુંડ તણું પ્રાસાદ છે, પણયાલીશરે સહસછસય જિનબિંબ છે કહે એશીરે જિનઘર સુંદર સેહીએ, તિહ પ્રતિમાને છનુસય મનમેહીએ; મહાનદીએરે સત્તરિ (૭૦) જિનઘર દાખીએ, તિહ પ્રતિમારે સહસ્સ ચોરાશી ભાખીએ ૩ર છે. સરવાલેરે મનુષ્યલેકે ચેઈહિરા, એકત્રીશશતરે એગણ્યાશી ઉપરે વરા; તિહાં પ્રતિમારે ત્રણલખ એક શહજારરે, ચારશેશી ઉપરે હેઈસુખકારે છે ૩૩ ચાર પ્રાસાદરે માનુષત્તરગિરિ જાણીયે, તિહાં પ્રતિમારે ચારશે એશી વખાણીયે ચારકુડલેરે ચારશે છ— બિબરે, ચાર રૂચકે ચારશેખરનું અવિલબરે. નંદીશ્વરેરે દીપે બાવન જિનહરા, ચેસડસયરે બિંબ અડતાલીશ મનહર રાજધાનીરે સોલ પ્રાસાદ છે કુરા, બિંબ એકસહરે નવશતવીશ ઉપરે વરા મ ૩૫ નંદીશ્વરે આઠ ઇમ જિણઘર કહ્યાં, આઠસહસ્સારે ત્રણશત અડસઠ બિબ લહ્યા; સરવાળેરે જિણઘર કહ્યાં તિછાલકનાં, બત્રીશશયરે ઓગણસાઠ સવિ રત્નનાં. # ૩૬ તિહાં પ્રતિમારે ત્રણલખ સહસએકાણયા, ત્રણશત વળીરે વીશ ઉપરે પરમાણુયા; ' . . . A ૩૪ .
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy