________________
( ૨૧ )
હવે કેરે કુંડલન‘દીસર જિનઘરા, ચશ્મારારે સાઠે એ અવર ત્રિખારે વરા ત્રિખારેરે એકોાવીશ પ્રતિમા કહી, બારે દ્વાદશરે એકરાત માંહે લહી; એકસા ચાવીશરે સાલ હુવે ચાર ખારણે, અશ્નોત્તરશારે મધ્યસિદ્ધસિ હાસણે, તિલાકેરે પાંચશે ધનુષ પ્રતિમા હવે, ધન્ય તે જનરે પૂજે પ્રણમેને જીવે; ગજદતારે વખ્ખારા કુરૂ મેરૂવને, ક્ષિકારને માનુષાત્તરે જિનભવનને, પચાસજોયણરે દીર્ધ વિસ્તાર પચવીશ છે, છત્રીશ જોયણરે ઉંચા વિ વિષને ચે; એમ અસુરનીરે જે નિકાયે જિનઘરા, સવિ જાણુારે એહ પ્રમાણે વિવરા. મેરૂચૂલારે યમક કંચન નદી કુંડ હે, દાઇ વૈતાઢચેરે દિગ્ગજ કૂટ તરૂવર જહે કાશદીહારે અદ્ભુકાશ વિસ્તાર છે, ચેદશે ચાલીશરે ધનુ ઉંચા વિ ચેઅ છે કલ્યાણકરે શ્રીજિનના સુરવર કરે, અઠ્ઠમહાવરે નદીથર હર્ષભરે, ઇંદ્રાણીને રાજધાનીએ આવી મલી, કરે નાકરે ભાવના ભાવે મનરૂલી. શાધતચૈત્યરે ષટ્ચાનક હુવે અતિભલા, ગમપરે મુખમંડપમણિપીઠ ભલા; શૂભ અરોાકતરૂર વાપી નિર્મલજલ ભરી, ચૈત્યધ્વજરે પ્રતિચેત્યે હાઇએ ખરી, એમ મહિમારે વિસ્તારે આગમે ઘણા, વાભિગમેરે જથ્થુપન્નત્તીપ્રમુખે મુલ્યા; બહુ દેવારે દેવી ભક્તિ કરે ઘણી, હિત મુખ નિવ્રુત્તિરે ધર્મકા સમતિધણી.
॥ ૩૭ ॥
॥ ૩૮ ॥
॥ ૩ ॥
11 80 11
॥ ૪૧ ॥
॥ ૪૨ ॥
॥ ૪૩ ॥
॥ ૪૪ ॥