SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) ઉચા બહેતરજન જેહ, લાંબા શત વિસ્તારે તે; પચાસજન જિનગેહતે છે ભવિ૦ ૨૨ / સવિ વૈમાનિક જિનવર ગેહિ, પ્રતિમા સંગકર માને દેહિ, અધ પણસય ધનુષિ તેહત | | ભવિ | ર૩ રાયપાસેણી પ્રમુખ સૂત્ર સાખી, જિનપ્રતિમા જિનસરીખી દાખી; જ્ઞાની ગણધરે ભાખી તે | | ભવિ. . ૨૪ ઢાલ ૨ જી. ઉલાલાની દેશી આધ એકવીશે. તિગલેકેરે સાસજિનઘર જિનવરૂ, તસ સંખ્યારે ભાખું સુણજો સુખકરૂ પંચમેરૂએ પંચશી પ્રાસાદ છે, દશસહસ્સજરે બસે અધિક પ્રતિમા રૂ. ૨૫ / ગજદારે વિષે વશ પ્રાસાદ છે, ચાવીશશયરે બિંબ નમે (જેમ) અઘ છેદ છે; વખારગિરિરે એશીપ્રાસાદ સોહામણું, છન્નુસરે બિંબ નમી લઉં ભામણ યમકાચલેરે દશ પ્રાસાદ કહ્યા તિહાં જિનપડિમારે બારશે વદી જે તિહાં; વર્ષધરગિરિરે ત્રીશ ચિત્ય બિંબ છત્રીસશે, ચિત્રવિચિત્રેરે પણ પણ ચેઈ બિંબ છશે છશે '૨૭ છે કુરૂક્ષેત્રેરે દશરોઈ પ્રતિમા બારશે, ઈક્ષુકારે ચઉ ચેઈ બિંબ એંશી ચારશે; વૃતારે વિશપ્રાસાદ નમીએ, જિનપહિમારે ચોવીશશે વળી લીજીયે દીર્ઘતારે ચિત્ય એકશસત્તરિ કહ્યા, વિશસહસ્સારે ચારશે બિબ જિનનાં કહ્યા; ચિત્ય ચાલીશરે દિગ્ગજકૂટે જાણીએ, ચારસહસ્સારે આઠ બિંબ વખાણએ 'રહે છે ૧. સાતહાથ પ્રમાણ ૨ અધગ એ પ્રમાણે પણ પા છે.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy