________________
(૧૪) અથ શ્રીઅગ્યારશતિથિનું ચૈત્યવંદન, * આજ ઓચ્છવ થયા મુજ ઘરે, એકાદશી મડાણ શ્રીજિનનાં ત્રણ ભલા, કલ્યાણક ઘર જાણ / ૧ / સુરત સુરમણિ સુરઘાટ, કલ્પવેલી ફલી માહરે, એકાદશી આરાધતાં, બેધિબીજ ઘણું, ચિત્ત કરે ૨શ્રીનેમિજિસર પૂજતાંએ, પહોચે મનના કે; જ્ઞાનવિમળણુણથી લહ, પ્રણમે બે કરજેડી ને ૩ ઇતિ.
અથ શ્રીદશતિથિનુત્યવંદન. ચઉદસુપન લહે માવડી, સવિ જિનવર કેરી; તે જિન નમતાં વૈદરાજ-લે કે ન હોય પેરી ૧ | ચિાદરન પતિ જેહનાં, પ્રણમે પદ આવી: ચદવિદ્યાના થયા જાણ, સંજમસિરિ આવી / ૨ // વૈદરાજશિર ઉપરે, સિદ્ધ સકલગુણઠાણ જ્ઞાનવિમલ પ્રભુધ્યાનથી, હેય અચલ અહિહાણ ૩ | ઇતિ. |
અથ શ્રીચૌદશતિથિનું ચિત્યવંદન. ચિદભુવન વશકારણે વિવાદ્ધમાન, વર્તમાન સુખ આપવા, એહ પરમનિધાન ! ૧ - વધમાનજિનરાજને, કરો ભવિકા ધ્યાન; ચાદપૂરવ ભેદ જીવના, એ યતના પ્રધાન / ૨ / ચિદ પૂરવને સાર છે એ, ચાદશીએ જિનરાજ; Sાનવિમલથી જાણીએ, એના સકલદીવાજ | ૩ | ઇતિ છે
અથ શ્રીચંદકેવલિના રાસમાંથી ચૈત્યવંદન.
શ્રીરાગેણ ગીયતે. અરિહંત નમે ભગવત નમે, પરમેસર શ્રીજિનરાજ નમે પ્રથમ જિનેસર પ્રેમે પેખત, સિદ્ધાં સઘલાં કાજ નમો | અરિહંત | ૧ | પ્રભુ પારગત પરમમહદય, અવિનાશી અકલંક નમે; અજર અને મર અભુત અતિશયનિધિ, પ્રવચનજલધિમયંક નમો અરિહંત