________________
( ૧૭ )
કહે, ઉપદેશ સાહુ કર ॥ ૧ ॥ પચમી તપ આરાધતાં, લહે પચમ નાણ; પાંચ વરસ સાઢા તથા, એ છે તપરિમાણ ॥ ૨ ॥ જેમ વરદત્તગુણમ’જરીએ, આરાધ્યા તપ એન્ડ્રુ; જ્ઞાનવિમલગુરૂ એમ કહે, ધન્ય ધન્ય જગમાં તેહુ ॥ ૩ ॥ તિ, I
અથ શ્રીઅષ્ટમીતિથિનું ચૈત્યવદન
*ત્રિગુણ જિનવર તણી, નિત્ય કીજે સેવા; વહાલી મુજ મન અતિઘણી, જિમ ગજ મન રેવા ॥ ૧ || પ્રાતિહારજ આઠ જી, કરાઇ છાજે; આડે મગલ આગલે, જેહુને વલી રાજે ॥ ૨ ॥ ભાંજે ભય આઠ મેઢકાંએ, આઠ કરમ કરે દૂર; શ્યામદિન - રાધતાં, જ્ઞાનવિમલ ભરપૂર ॥ ૩ ॥ તિ. ॥
અથ શ્રીઅષ્ટમીતિથિનું ચૈત્યવંદન.
રાયસિદ્ધાર્થ કુલતિલા, ત્રિશલાદે માત; હરિલછન' કંચનવાને, સાત હાથ સાહા ॥ ૧ ॥ આયુ અહેાંતર થસ માન, સલાર્થ સાધી, શિવપદ પામ્યા ધરીય ધ્યાન, સજમ આરાધી ॥ ૨ ॥ આઠે મદ છડી કરીએ, પ્રણમા વીરજિણ; જ્ઞાનવિમલપ્રભુ સેવતાં, નિત્ય નિત્ય આન ॥ ૩ ॥ તિ. ॥
અથ શ્રીઅગ્યારશતિથિનું ચૈત્યવંદન.
અગ અગ્યાર્ આરાધીએ, એકાદશી દવસે; એકાદશપ્રતિમા હા, સમક્તિ ગુણ વિકસે ॥ ૧ ॥ એકાદશી દિવસે થયા, ઢીક્ષાને નાણ; જન્મ લહ્યા કે જિનવરા, આગમ પરિમાણ ૨ ॥ જ્ઞાનવિમલ ગુણ વાધતાં એક સકલલાભાર; અગ્યારશ આરાધતાં, લહીયે ભવજલપાર ॥ ૩ ॥ ઇતિ ||
* ચાવીશ તિર્થંકર ૧. કેશસિંહ.