SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) જિનપ્રતિમા, જીવાભિગમે એ વિચાર, મોટા જસ મહિમા H૨ નામાકારદ્રવ્યભાવથીએ સવિ ક્ષેત્રે સર્વકાલ; જ્ઞાનવિમલસૂરિ એમ કહે, જિતવિષ્ણુ એ સવિ આલ ॥ ૩ ॥ તિ । અથ શ્રીજન્માભિષેકસ્થાનગર્ભિતજિનચૈત્યવંદન, પાંડુકખલ ચારે શિલા, એક દક્ષિણ ઉત્તર; દાય શિલા વલી જાણીયે, એક પૂર્વ એક અપર ॥ ૧ ॥ પૂર્વ પશ્ચિમ દાય દાય, સિહાસન હેાય; દક્ષિણ ઉત્તર એક એક, સિહાસન જોય ॥ ૨ ॥ જન્મ સમય દર્શાવીશનો એ, એક સમયે જન્મ, જ્ઞાનવિમલસૂરિ એમ કહે, તે વધુ શુભસદ્મ ॥ ૩ ॥ તિ, ॥ અથ શ્રીબીજતિથિનુ` ચૈત્યવંદન. દુવિધ ધર્મ આરાધવા, વિજન બીજ આરાધા; જેમ અતર પરમાતમા, સંપ્રાપ્તિ ફૂલ સાથે! ॥ ૧ ॥ અભિનંદન જિન સુમતિનાથ, વલી શીતલસ્વામી; ઈત્યાદિક બહુજિનવરે, રવલસિરિ પામી ॥ ૨ ॥ જન્મ દિવસ પણ કેકિનાએ, કેઈક લહ્યા નિર્વાણ, જ્ઞાનવિમલગુણથી વધે, જો કીજે તપ મડાણ | ૩ | ઋતિ ॥ અથ શ્રીબીજતિથિનું ચૈત્યવંદન. ઝુવિધખધનને ટાલીએ, જે વલી રાગને દ્વેષ, આર્ત્તઢ દાય અશુભ ધ્યાન, નિવે કરો લવલેશ ॥ ૧ ॥ ખીદને વલી ગેાધિ બીજ, ચિત્ત માંણે વાવો; જેમ દુઃખ દુર્ગતિ નવિ લહેા, જગમાં જા ચાવા ॥ ૨ ॥ ભાવો રૂડી ભાવના એ, વાધે શુભ ગુણઠાણ; જ્ઞાનવિમલ તપતેજથી, હાય કોડિલ્યાણ ॥ ૩ ॥ તિ. I અથ શ્રીજ્ઞાનપંચમીતિથિનું ચૈત્યવંદન. શામલવાને સહામણા, શ્રીનેમિજિજ્ઞેસર; સમવસરણ બેઠા ધર. ગૃહ ઇત્યાદિ. ર. કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી. ૩. પ્રખ્યાત. ૧.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy