________________
(૩૬) બિંબ ભરાવી પ્રતિષ્ઠા કીધી, શભા સારી લીધી રે
મનકામના સીધી . : અચિરાનંદન ચુંગલંછન જિન, શાંતિનાથ જગ સ્વામી રે,
મુઝ અતયામી દા નેહ ધરીને જેમ જેમ જુહા, ઉલ્લસે ચિત્ત માહરે રે,
ભવભાવઠ વારે આ 1 જ્ઞાનવિમલપ્રભુ દિલમાં ધારૂં, ઈમ આપું તા રે;
તુમ નામ સંભારું મા 'અથ શ્રી શાંતિનાથ જિન સ્તવન.
(શ્રી સીમંધર વિનતી–એ દેશી.) શાંતિજિનેસર સાહિબા, અવિચલ સુખ આપે સેલમે જિન ચકી પંચમે, જામાં જસ વ્યાપે શાંતિ૧ વિશ્વસેન અચિરાતણે સુત સુંદર સેહે;
ગલછન કંચનવને, ત્રિભુવનમન મોહે II શાંતિ પારા જિમ પારે ઉગારીયે, રાખે નિજ શરણે; દુધર શિચાણથકી, દાતા જસ વરણે છે શાંતિ મા તિમ મુઝ મેહસિંચાણથી, ઉગારે સ્વામી; ચરણ શરણમેં આદર્ય, સેવા મેં પામી t શાંતિ જા શાંતિનાથ શિવપુરતણે સાર્થવાહ એહ બળીએ; મિલિએ મુઝ ભાગે કરી, દુ:ખદેહગ ટળી શાંતિ જપા શાંતિદાસચુત સુંદરૂ, અમીપાલ નેમિદાસ; પૂજે પ્રણમે ભાવણ્ય, પહોંચે મનની આશ છે શાંતિદા એહ વિશ્વાસ છે સુઝ મને, તારક તુમ સરીખો; અવર ને એહસમ જાણિયે, પાનવિમલે પરખો એ શાંતિIણા
અથ શ્રી શાંતિનાથ જિન સ્તવન,
(રાગ વેલાઉલ.) મેરે દિલમાંહિ વસે, શ્રી શાંતિજિર્ણદ; કદહી ને હૈયે વેગળા, અચિરાદે નંદા | મેરેnil ચિત્તગર્યદકે ઉપરે, ક્યું માવતનંદા