________________
(૩૫)
પ્રભુ સુગુણસનેહ | તુમ સાથે છે અધિક સનેહા, જિમ ચકવાને દીહા રે;
વળી ચાતક મેહા ! હું છું તુમ પદપંકજ બેહા, તુમે છો ગુણમણિગેહા રે;
દિયે સુખ અહા ! અવર કહે તુમ તેલે કહા, કારું છહ કિણિ રેહા રે
જિમ રયણ દીહા રા સૂરતિ સુંદર ભવિ સુખકારી, મૂરતિ મોહનગારી રે
મુઝ લાગે પ્યારી II નિષ્કારણ ત્રિભુવન હિતકારી, પારે ઉગારી રે,
-
કીરતિ વિસ્તારી રે તેણી પરે મુઝને પ્રભુ વિસ્તારો, બાંહી રહ્યાને તારો રે,
વિનતી અવધારે છે . ભવભવ ઠાકુર તું છે માહરે, હસેવક છું તાહરે રે,
દુઃખ દેહગ વારે જ સવિત(રસ) રસમુનિ વિધુ વરસે(૧૯૬૬)માહમાસે ઘણહરખે,
બહુ ભવિજન નિરખે છે ? નાગરસુંદરકેરી ઘરણી, અમૃતબાઈ એ ભવતરણી રે
કરી મોટી કરણી પા - ૧ આ સ્તવન ઉપરથી એમ જણાય છે કે નાગરસુંદરશેઠની સ્ત્રી અમૃતબાઈએ શ્રી શાંતિનાથની પ્રતિમા ભરાવીને સંવત ૧૭૬(૬) વર્ષે માહમાસે શ્રીનાનવિમલસૂરીશ્વરમહારાજની પાસે પ્રતિષ્ઠા (અંજનશલાકા) કરાવી તે સમયે આ શ્રી શાંતિનાથભગવાનનું સ્તવન રચેલ છે. પણ આ વર્ષને આક ૧૭૬૬ હોય તેમ જણાતું નથી કેમકે જુનીકતમાં “સંવત રસ મુનિ વિધુ વરસે” એમ લખાણ હોવાથી પ્રથમ આંક ગએલ છે અર્થાત જુનીકતમાં અશુદ્ધ છે તેથી આ આંક અટકળે મૂક્યો છે વાસ્તે આ સ્તવન કઈ બી. જાની પાસે હોય તે સાલને આંક સુધારી લેવો એજ. અથવા કદાચ આ અમૃતબાઈ સુરતનાં હોય ને સુરતમાં પ્રતિષ્ઠા કરાવી હોય તે આ ૧૭૬૬ ની સાલ ઘટી શકે કેમકે ૧૭૬૬ ની સાલે શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી મહારાજ સુરતમાં હતા ને ત્યાં સંવત ૧૭૬૬ ના પિષવદી ૮ ને બુધવારે વીશસ્થાનકતપનું સ્તવન રચેલ છે.