SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૯) કાચીજ કુલેર ખોખરી હડી કાષ્ટના ભારા સાથે જ્ઞાનવિમલસૂરિ એણીપેરે ભાખે થાઓ અધ્યાતમ ધ્યાન, ભાવભક્તિશુ જિનને પૂજો સમક્તિને અજુઆળજી મજા અથ શ્રીપર્યુષણ પર્વની સ્તુતિ. (ત્રિપદીની દેશી.) પર્વ પજુસણું પુણ્ય કીજે, સત્તરભેદી જિનપૂજા રચીજે; વાજિત્રનાદ સુણીજે | પ્રભાવના શ્રીફળની કીજે, યાચકજનને દાન દીજે જીવ અમાર કરીને ' મનુષ્યજન્મ ફળ લાહો લીજે, ચેથી છ અઠ્ઠમ તપ કીજે; સાહમિવચ્છલ કીજે II ઈમ અઠ્ઠાઈ મહેચ્છવ કીજે, કલ્પસૂત્ર ઘેર પધરાવીજે, આદિનાથ પૂજીજે વડા ક૫ દિન ધુર મંડાણ, દશ કપ આચાર પ્રમાણ નાગક્ત ગુણખાણ ! પછી કીજે સૂત્રમંડાણ, નમુથુણ હોય પ્રથમ વખાણ; મેઘકુમાર અહિયાણ // દશ અચ્છેરાને અધિકાર, ઇંદ્ર આદેશે ગર્ભાપહાર, દેખે સુપન ઉદાર છે એથે સુપને બીજું સાર, સુપરપાઠક આવ્યા દરબાર, ઈમ ત્રીજું જયકાર ચોથે વીરજન્મ વખાણ, દિશિકુમરી સવિ છેવને જાણ દીક્ષા પાંચમું વખાણ / પારણા પરિસહ તપને નાણુ, ગણધરવાદ ચમાસ પ્રમાણ તિમ પામ્યા નિર્વાણ 1 . એ છ વખાણે કહિયે, તેલાધરદિવસે એ લહીયે, વીરચરિત્ર એમ સુણુયે પાસનેમિજિનઅંતર સાત, આઠમે ત્રષભ થિરા અવત: સુણતાં હેય સુખ સાત ફા સંવછરીદિન સહુ નરનારી, બારસે સૂવ ને સમાચારી; નિસુણે અઠ્ઠમ ધારી છે સુણીયે ગુરૂપઢાવલી સારી, ચેત્યપ્રવાડી અતિમને હારી; ભાવે દેવ બુહારી છે સાહમીસાહમણ ખામણું કીજે, સમતારસમાંહે ઝીલીજે; દાન સવછરી દીજે છે ઈમ ચહેરી સાનિધ કીજે, જ્ઞાનવિમલસૂરિ જગ જાણી, સુજસ મહેદય કીજે ૪a ૧ ઉપવાસ, ૨ સાતમા વખાણે. ૩ રાષભદેવચરિત્ર - સ્થિવિરાવલી. . જરા
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy