SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૭ ) અથ શ્રીસીમંધરજિનની સ્તુતિ. રાગ—પ્રહ ઉડી વંદુ-એ દેશી. શ્રીસીમધર જિનવર સુખકર સાહિબ દૈવ, અરિહત સકલની ભાવ ધરી કરૂ’ સેવ; સલ આગમપારગ ગણધરભાષિત વાણી, જયવતી આણા જ્ઞાનવિમલ ગુણખાણી. ॥ ૧ ॥ અથ શ્રીસિદ્ધચક્રજીની સ્તુતિ. રાગ—મંગલ આઠ કરી જસ આગળ—એ દેશી. સકલસુરાસુરનરવિદ્યાધર ભક્તિથકી જે શ્રેણીયેળ, સિદ્ધચક્ર ભવિને સુખદાયક નાયક નવપદ ગુણીયેજી; મનવાંતિપૂરણ સુરતથી અધિકા મહિમા સુણીયેજી, રેગ સાગ સિવ સંકટ ચૂરણ જસ ગુણ પાર ન સુણીચેજી. ૧ કાંચન કામલવર નિલુપ્પલ, ઘનશામલરૂચિ દેહાજી, કેક સ્ફટિક પ્રવાલ રૂચિવર પંચવરણ ગુણગેહાજી; સત્તરિસય(૧૭૦) જિનભરતેરાવત પચ પચિવદેહાજી, સિદ્ધચક્ર ધ્યાને તે ધ્યાએ થયા થચ્ચે છે જેહાજી. અરિહંત સિદ્ધ આચારજ વાચક સાધુતા સમુદાયજી, દર્શન જ્ઞાન ચારિત્ર તપ નિર્મળ નવપદ શિવપન્ન થાયજી; સિદ્ધચક્રના મહિમા દાખ્યા શિવસાધનને ઉષાયજી, એ વિષ્ણુ અવર ન દુજો લહીયે જસ ગુણ કથા ન જાયજી, ॥3॥ વિમલયક્ષસુર સાનિધકારી ગ્રહગણ સવિ દિશિપાલાજ; ચઢેસરી અમરી દિશિકુમરી શ્રુતદેવી રખવાળાજી, સિદ્ધચક્રમ`ત્રે અધિકારી વારી ચિત્તના ચાળાજી, જ્ઞાનવિમલપ્રભુ આણંદ વહેતી કરતી મગલમાલાજી. ॥૨॥ ॥૪॥ ***— ૧ આ સ્તુતિ ચાર વખત કહેવાય છે. ૨ કપવૃક્ષથી. ૩ કેક તીર્થંકરા સુવર્ણવર્યું કૈક નીલાત્પલ (કાળુકમલ ) ના વર્ષે, કેટલાએક વરસાદની જેમ શ્યામવર્ણે અને કંઇક સ્ફટિકરત્નની જેમ ઉજવલ વણું, કૈંક પ્રવાલાની જેમ રાતાવણું જિનેશ્વરા નણુવા. ૩૮
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy