SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૯૩) પ’ચભાગતમભેદનેશા સેવે સુરનરઇશાજી, પચમીના તપ કરતાં લહિયે દિન દિન અધિક જગીશાજી પચ મહાવ્રતધર્મ પ્રકાશે સમવસરણ જિનભાણજી, પચ પ્રકારે આગમ ભાખે સરસસુધારસવાણીજી; પચમનાણુ લહેવા કારણ પચમીને તપ કીજેજી, પાંસઠ માસે પાંચ ઉજમણે માનવભવલ લીજેજી પચવરણના ચરણા પહેરી જિનપદપકજ ભમરીજી, નિમિજણ નણા ગુણ ગાવે શ્રીઅંબાઈ અમરી; પચમીતષની સાનિધ્યકારી શ્રુતદેવી સુખકારીજી ધીરવિમલકવિ શિષ્ય કહે નય સઘના વિઘનનિવારીજી 1131 ૧ શબ્દરૂપાદિ પાંચ ભાગ તે રૂપ અંધકાર. જાનવર થાય છે. ॥૪॥ અથ શ્રીઅષ્ટમીતિથિની સ્તુતિ. તુજસાથે નહિ એવુ* ઋષભજી તે મુજને વિસારીજીએ દેશી. મગલ આ કરે જસ આગળ ભાવ ધરી સુરરાજેજી, આજાતિના ક્લેશ ભરાવી નવરાવે જિનરાજેજી; વીરજિનેશ્વર જન્મમહત્સવ કરતાં શિવસુખ સાધેજી, આઠમના તપ કરતાં અમઘરે મગળકમલા વાધેછ આઠ કમવયી ગજગજન અષ્ટાપદ પેરે ખળીયાજી, આમે આ સ્વરૂપ વિચારી મઢે આઠે જસ ગલીયાજી; આઠમીગતિ પાહાતા તે જિનવર ફરસ આઠ નહિ અંગેજી, આઠમના તપ કરતાં અમઘરે નિત્ય નિત્ય વાધે રગ્રેજી પ્રાતિહારજ આઠ બિરાજે સમવસરણ જિનરાજેજી, આપ્રકારે આગમ ભાખી ભવિમનસશય ભાજેજી; આઠ મહાપ્રવચનની માતા પાલા નિતીચારજી, આઠમને દિને આઠ પ્રકારે જીવયા ચિત્તધારાછ આઠ પ્રકારે પૂજા કીજે માનવભવ ફલ લીજેજી, સિદ્ધાદેવી જિનપદસેથી અષ્ટમહાસિદ્ધિ દીજેજી; આઠમના તપ કરતાં લહીયે નિર્મળકેવલનાણજી, ધીરવમલવિસેવક નય કહે તપથી કાકલ્યાણજી ॥૧॥ 11211 ॥૩॥ ॥૪॥ ૨ અષ્ટાપદ નામે
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy